પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫૪
 

૨૫૪ ૫૭ પિતામહુ વતા હતા. પણ આ દુર્દશા આજે કૌરવા-પાંડવે। આપસમાં લડીને કુરુવંશના જણે અંત લાવી રહ્યા છે. '

પિતામહની વેદનાભરી વાણી દુર્ગંધન સાંભળતા હતેા, પણ તેમની રલાહુ તને ગમતી ન હતી એમ તના ચહેરા પરના ભાવે દેખાતા હતા. ‘દુર્ગંધન, આ ધરતી પર મારા દેહ વધુ પીડા કરે છે. ધરતીને સ્પર્શી મને પીડા આપે છે. મારે માટે બાણુરીથ્યા તૈયાર કરાવ. તેના પર પડયો પડયો હું કુરુક્ષેત્ર પ્રતિ નજર રાખતાં દેત્તુત્યાગ કરીશ.' પિતામહ ઘવાયેલા દેહે રથમાંથી જમીન પર ઢળી પડવાના સમાચાર મળતાં યુધિષ્ઠિરે દેહ પરના બખ્તર ઉતારી દીધા. હાથમાંના શઓ ફેંકી દીધા ને ગમભર્યાં દિલે ત પિતામહ પાસે પહેાંચ્યા. તેની પાછળ અર્જુન, ભીમ ને બીન ભાઈએ પણ પિતામહ પાસે હોંચ્યા. સૌએ પિતામહને બે હાથ જોડી વંદન કર્યાં. કૌરવસેનાના મહારથીએ પણ આવી પહેાંચ્યા હતા. યુદ્ધ બંધ પડયું હતુ ં. સત્ર સૂનકાર હતા. કુરુક્ષેત્રની લેાહીભીની ધરતી પર પડેલા મૃતદેહેને હિં સક પશુએ ને ગીધડાં ચૂંથતાં હતાં. પિતામહના દેહમાં ટામડામ પડેલા ધામાંથી સતત વહી રહેલાં લેહીની પીડાથી પીડાતા હતા. તેમની બન્ને બાજુ યુધિષ્ઠિર ને તેના ભાઈઓ, તા દુર્યોધન ને તેના મહારથીએ નિસ્તબ્ધ ઊભા હતા. પિતામહે નેનાં ઉઘાડયાં. પેાતાની બન્ને પડખે ઊભેલા પાંડવેા ને કૌરવેશ પ્રતિ ઊડતી નજર નાંખી પછી ખાલ્ય!, મારુ માથુ લટકી રહે છે, માટે તેને ટેકા દેવા ઓશીકાની જરૂર છે.’

. વ્યવસ્થા કરી, પણ

આવા મુલાયમ

અહીં દુર્ગંધને તરત જ મુલાયમ એશીકાની પિતામહને તેની જરૂર ન હતી. તેમણે કહ્યું, એશીકા રાજમહેલમાંના પલ'ગ પર રાભે, નહિ.' તેમણે અર્જુન પ્રતિ નજર કરતાં કહ્યું, મારી વીરશય્યાને યાગ્ય એવુ આશીકું તૈયાર

બાણશૈય્યા પર બેટા અર્જુન, કરી દે. ’