પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫૫
 

પિતામહુ ૨૫૫ પિતામહ પ્રત્યેના દુર્યોધનના અવિશ્વાસ આથી વધી પડયો. જે અર્જુને તેમના દેહને ચાળણી જેવે બનાવી રથમાંથી જમીન પર ફેંકી દીધા, એ અજુ નને જ એશીકું બતાવવા કહે છે. હજી પણ તેમના દિલમાં પાંડવા પ્રત્યે જ ભાવ છે. બાકી પોતાને પરાસ્ત કરનાર અજુ નનું મેાં જોવા પણ તૈયાર ન થાય. દુર્ગંધનના દિલમાં દવ સળગતા હતા. તે અસહાય હતા. પિતામહ સામેના રાષ પણ તે અહી ઠાલવી શકતા ન હતા. અજુન પિતામહની ઇચ્છા સમજી ગયા હોય એમ તેણે ત્રણ બાણ વડે પિતામહના મસ્તકને ઊંચકીને બાણુના આર્શકા પર ટેકવી દીધું. i ‘હારા ! ' ભાણુના એક્શીકા પર માથું મૂકતાં પિતામહે નિરાંતના દમ ખેંચ્યા, હવે તેમનુ માથું લટકતું ન હતું. ને પૂ સ્વસ્થતાથી બાણુરીય્યા પર પઢવા હતા. તેમણે કહ્યું, ' આવી બારીય્યા પર પેઢવું એ ક્ષત્રિયેા માટે યેાગ્ય છે.' ને પેાતાના નિણૅય જણાવ્યા, ‘ પાછે ઉત્તરાણુના થાય ત્યાં સુધી હું બાણશૈય્યા પર જ પાઢીશ. ત્યાર પછી હું દેહત્યાગ કરીશ.’ ખૂબ શ્રમિત થયા હોય એમ પિતામહે પાપચ્યાં ઢાળી દીધાં. ધીમે। શ્વાસ ચાલતા હતા. તેમની બન્ને પડખે ઊભેલાંના ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. કચાંય સુધી સૌ મૂંગામૂગા પિતામહના ચાળણી જેવા દેડ સામે અપલક નજર માંડતા ઊભા હતા. કચારેક એ નજર અશ્રુભીની પણ થતી હતી. થેડી ક્ષણાના વિસામા પછી ફરી પિતામહે પાપચાં ઊંચાં કર્યાં. તેમણે મંદ સ્વરે બન્ને પક્ષે ઊભેલા મહારથીએને વિનવણી કરતાં કહ્યું, ‘તમે હવે આપસના વેરાગ્નિને શાંત કરેા. બન્ને ભાઈએ સાથે ઊભા રહે ને સૌ સૌનું સંભાળતા બંધુભાવને વધારેા. ’ દુર્યોધન જણે પિતામહની કાઈ સલાહ કાને ધરવા તૈયાર ન હેય એમ ત્યાંથી હડી જઈને પિતામહના દંડ પરના ધામાંથી વહી