પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૬૧
 

પિતામહ છે ૨૬૧ અને અધમતાના ઉત્પાદ કરે છે. સર્વ પ્રકારના વિનાશના સક છે. તેમાંથી બન્ને પક્ષે ખુવારી થશે. જે જીતશે તે પણ ગમભર્યાં હશે, પણ મારી આ વાત કાણુ સાંભળે?' વળી પાછા પિતામહ અટકવ્યા ને ત્રા પર પડળ ઢાળી દીધા. કણુ ત્યાં મૂંઝવણ અનુભવતા ઊભા ઊભા પિતામહના ચહેરા પરના ભાવેશ વાંચવા પ્રયત્ન કરતા હતા. c ત્યાં હળવે હળવે પિતામહે પોપચાં ઉઘાડયાં ને કહ્યુ પ્રત્યે સમભાવ ઠાલવતાં ખેલ્યા, ‘ભાઈ કણ, મેાડુ ધણું જરૂર થયું છે. છતાં જો તુ પાંડવા પ્રત્યેતા વૈરભાવના ત્યાગ કરી શકતા ન હેાય તેા ખુશીથી યુદ્ધ કરજે, એવું યુદ્ધ કરજે કે, જેથી વનની ત થાય. જા, તને મારી રજા છે. હું પણુ યુદ્ધનું પરિણામ શુ` આવે છે તે જોયા પહેલાં દેહત્યાગ નહિ કરું. '

જાણે તેમનુ હૈયુ વલેાવાઈ જતું હોય એમ ખેલ્યા, ‘ આસન- દ્રોહના મહાપાપથી ભારતવષ ના સનાશ ન થાય તે સારું હું પ્રયત્ના કરતા રહ્યો છું, પણ ઘણા વખતથી મારા બને તેટલા મારા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા !' દુઃખદ સ્વરે કહ્યું. ને ઉમેયુ, - ખરેખર ભારતવર્ષના વિનાશ થશે ! ' તેમની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતા થયા. કર્ણ દિગ્મૂઢ શા પિતામહના ચરણાને સ્પર્શ કરી વિદાય થયેા. કુરુક્ષેત્રમાં કૌરવા સાથેના યુદ્ધમાં પાંડવે। વિજયી થયા. હસ્તિનાપુરની ગાદી પર યુધિષ્ઠિરના રાજ્યાભિષેક થયા, પણ યુધિ- હિરના મનને વિષાદ દૂર થતા નહેાતા. વિજયને આનંદ કે હસ્તિનાપુરની પાતાના પિતા પાંડુની ગાદી પાતાને પ્રાપ્ત થઈ તેના રજમાત્ર ઉલ્લાસ પણ યુધિષ્ઠિરના મનમાં ન હતા. યુધિષ્ઠિરની આવી હતાશા ભરેલી મનેાદશા જોઇને શ્રીકૃષ્ણે તેમને સલાહ આપતાં કહ્યું, ‘યુધિષ્ઠિર, તમારા વિષાદ વ્ય છે. છતાં તમારા સમગ્ર કુળના પિતામહ ભીષ્મ હજી બાણુરીય્યા પર