પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૬૨
 

૨૬૨ પિતામહ પેાઢેલા છે. તેમના જીવતરના હવે માત્ર ત્રીસ દિવસ જ બાકી છે. ચાલેા, આપણે તેમની પાસે જઈએ ને તમારા વિષાદનું નિવારણ કરીએ. પિતામહુ માત્ર એક એવા પુરુષ છે જે શાસ્ત્રદૃષ્ટા સાળે કળાએ તમામ ધર્મોને યથા જાણે છે. ' શ્રીકૃષ્ણની સલાહ પ્રમાણે પાંડવા બાણુરશૈય્યા પર પોઢેલા પિતામહ. સમક્ષ ઉપસ્થિત થયા. બાણુરીય્યા પર પોઢેલા પિતામહના ચહેરા પર વેદનાના, વ્યથાના કાઈ ચિહ્નો જણાતાં ન હતાં. છતાં એ મૂ་ગી પીડા પાછળ કાઈ નવા અવતારનું તેજ ઝળહળતું જણાતું હતું. શ્રીકૃષ્ણ અને પાંડવેા તેમની સમક્ષ ઊભા એટલે તેમણે નેત્રે ઉઘાડીને સ્મિત રેલાવ્યુ. સૌનાં વંદન ઝીલતા પિતામહે દર્દ ભર્યા સ્વરે પેાતાની મનાવ્યથા વ્યક્ત કરતાં હાય એમ ખેલ્યા, ‘હું તેા ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને કહેતા હતા. ધર્મોના વિજય થશે. પણ મદમાં છકેલેા દુર્ગંધન મારી વાત પર ધ્યાન દેવા તૈયાર ન હતા. તેને પિતામહ, દ્રોણ, કણ વગેરેની શક્તિ પર ઘણા મદાર હતા. પરિણામ કેવુ" આવ્યું? આખરે ધર્મના, સત્યના જ જયકાર થયા ને?’ ' r પિતામહ પેાતાની લાગણી વ્યક્ત કરતાં હતા. ત્યાં જ નિસાસા- ભર્યા સ્વરે યુધિષ્ઠિરે કહ્યું, ‘ભાઈઓનાં લેાહીથી પ્રાપ્ત થયેલે વિજય એ વિજય નથી. મને હસ્તિનાપુરની ગાદી જોઈતી નથી.' ત્યાં શ્રીકૃષ્ણે કહ્યું, ' યુધિષ્ઠિરને આ વિષાદ દૂર થાય ને હસ્તિનાપુરની ગાદીના પ્રભાવ વધે તેવી સલાહુ તમે જ યુધિષ્ઠિરને આપા તા સારું. ' પછી કૃષ્ણે ઉમેર્યું, તમારા જીવતરમાં પણ હવે માત્ર ત્રીસ દિવસ બાકી છે. તમારી વિદાય સાથે જ આયંત્રતની સંસ્કૃતિ અને જ્ઞાતના પણ લેપ થશે. આજે તમે જ બાણશૈય્યા પર સૂતા છે. ત્યાંથી આર્યાવ્રતની સંસ્કૃતિના સનાતન બીજ આ યુધિષ્ઠિરને દેતાં જાએ કે જેથી જગતનું કલ્યાણ થાય તેવા માને અનુસરે. મહારાજ યુધિષ્ઠિરને તમારા જ્ઞાનભંડાર એક દિવસમાં આવી રહ્યું તેમ પણ નથી. એટલે તે રાજ તમારી પાસે