લખાણ પર જાઓ

રામ કહો, રહમાન કહો

વિકિસ્રોતમાંથી
રામ કહો, રહમાન કહો
આનંદઘન



આનંદધન

રામ કહો, રહમાન કહો


રામ કહો રહમાન કહો કોઊ ક્હાન કહો મહાદેવ રી;
પારસનાથ કહો કોઊ બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયમેવ રી ...રામ.

ભાજન-ભેદ કહાવત નાના એકમૃતિકા રૂપ રી;
તૈસે ખંડ કલ્પના રોપિત આપ અખંડ સરૂપ રી...રામ.

નિજપદ રમે રામ સો કહિયે રહિમ કરે રહિમાન રી;
કર્ષે કરમ કાન્હ સો કહિયે મહાદેવ નિર્માણ રી...રામ.

પરસે રૂપ પારસ સો કહિયે બ્રહ્મ ચિન્હે સિ બ્રહ્મ રી;
ઈહ વિધિ સાધો આપ આનંદધન ચેતનમય નિકર્મ રી ...રામ.