લખાણ પર જાઓ

વિકિસ્રોત:વિષે

વિકિસ્રોતમાંથી
વિકિસ્રોત:વિષે

    આ પૃષ્ઠ સભ્યને વિકોસ્રોત ઓળખ કરાવે છે સંબંધિત કડીઓ દર્શાવે છે..

    વિકિસ્રોત એ એક મુક્ત પુસ્તકાલય કે જેમાં સાર્વજનિક પ્રકાશનાધિકાર કે કાયદેસર રીતે મુક્ત પ્રકાશનાધિકાર ક્ષેત્રમાં આવતી સાહિત્ય કૃતિઓનો સંચય કરવામાં આવે છે. વિકિસ્રોત એ વિકિમિડીયા ફાઉન્ડેશનની સત્તાવાર પ્રકલ્પ છે અને તે વિકિપીડિયા (મુક્તજ્ઞાન કોષ)નો બંધૂ પ્રકલ્પ છે.

    જો તમને કોઈ ખાસ વિષય સંદર્ભે માહિતી જોઈતી હોય તો અનુક્રમણિકા જુઓ.