વિકિસ્રોત:પુસ્તકો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વિકિસ્રોત ગુજરાતી પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક અને પુસ્તકના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ Sort symbol.png ચિહ્નનો ઉપયોગ કરો.

ક્રમ નામ લેખક પ્રકાર
રચનાત્મક કાર્યક્રમ મોહનદાસ કરમચંદ ગાંધી ચળવળ નિર્દેશન
સત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી આત્મકથા
ભદ્રંભદ્ર રમણભાઈ મ. નીલકંઠ હાસ્યનવલ
આરોગ્યની ચાવી મોહનદાસ કરમચંદ ગાંધી આરોગ્ય
મિથ્યાભિમાન દલપતરામ નાટક
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ ઝવેરચંદ મેઘાણી નવલિકા
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ ઝવેરચંદ મેઘાણી નવલિકા
ઓખાહરણ પ્રેમાનંદ આખ્યાન
દાદાજીની વાતો ઝવેરચંદ મેઘાણી બાળ સાહિત્ય
૧૦ કલાપીનો કેકારવ કલાપી કાવ્યસંગ્રહ
૧૧ શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)* જૈન ધાર્મિક સાહિત્ય ધાર્મિક
૧૨ સોરઠને તીરે તીરે ઝવેરચંદ મેઘાણી નવલકથા
૧૩ કાશ્મીરનો પ્રવાસ* કલાપી પ્રવાસ વર્ણન
૧૪ આ તે શી માથાફોડ !* ગિજુભાઈ બધેકા કેળવણી
૧૫ કથન સપ્તશતી* દલપતરામ કહેવત સંગ્રહ
૧૬ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ* દલપતરામ ઐતિહાસિક
૧૭ અનાસક્તિયોગ* મોહનદાસ કરમચંદ ગાંધી ધાર્મિક
૧૮ સ્ત્રીસંભાષણ* દલપતરામ નાટક
૧૯ લક્ષ્મી નાટક* દલપતરામ નાટક
૨૦ તાર્કિક બોધ* દલપતરામ બોધકથા
૨૧ ગંગાબાઈ જમનાબાઈની વાત* દલપતરામ નાટક
૨૨ માણસાઈના દીવા* ઝવેરચંદ મેઘાણી બોધકથા
૨૩ હિંદ સ્વરાજ મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૪ કંકાવટી ઝવેરચંદ મેઘાણી વ્રતકથા
૨૫ સર્વોદય* મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૬ કુસુમમાળા* નરસિંહરાવ દિવેટિયા કાવ્ય સંગ્રહ
૨૭ મંગળપ્રભાત* મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૮ ગામડાંની વહારે‎* મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૯ સોરઠ, તારાં વહેતાં પાણી‎ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૩૦ ભટનું ભોપાળું* નવલરામ પંડ્યા નાટક
૩૧ રાઈનો પર્વત* રમણભાઈ મ. નીલકંઠ હાસ્યનવલ
૩૨ અખાના છપ્પા* અખો છપા સંગ્રહ
૩૩ અખેગીતા અખો કાવ્ય સંગ્રહ
૩૪ નળાખ્યાન* પ્રેમાનંદ આખ્યાન
૩૫ ઋતુના રંગ* ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય
૩૬ વેવિશાળ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૩૭ મારો જેલનો અનુભવ* મોહનદાસ કરમચંદ ગાંધી અનુભવ કથા
૩૮ શ્રી આનંદધન ચોવીશી* આનંદધન મુનિ સ્તવન સંગ્રહ
૩૯ વનવૃક્ષો* ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય (માહિતી સંચય)
૪૦ મૂરખરાજ અને તેના બે ભાઈઓ* મોહનદાસ કરમચંદ ગાંધી બોધકથા
૪૧ સૌરાષ્ટ્રની રસધાર ૧* ઝવેરચંદ મેઘાણી લોકકથા
૪૨ રસિકવલ્લભ* દયારામ આધ્યાત્મિક-ભક્તિ પદો
૪૩ સિંધુડો* ઝવેરચંદ મેઘાણી શૌર્યગીતો
૪૪ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ* નવલરામ પંડ્યા વાર્તા
૪૫ પાયાની કેળવણી મોહનદાસ કરમચંદ ગાંધી કેળવણી
૪૬ વસુંધરાનાં વહાલાં દવલાં ઝવેરચંદ મેઘાણી નવલકથા
૪૭ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧* ન્હાનાલાલ કવિ કાવ્ય સંગ્રહ
૪૮ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨* ન્હાનાલાલ કવિ કાવ્ય સંગ્રહ
૪૯ પાંખડીઓ* ન્હાનાલાલ કવિ ટૂંકી વાર્તાઓ
૫૦ જયા-જયન્ત* ન્હાનાલાલ કવિ નાટક
૫૧ ચિત્રદર્શનો* ન્હાનાલાલ કવિ શબ્દચિત્ર સંગ્રહ
૫૨ બીરબલ અને બાદશાહ * પી. પી. કુન્તનપુરી-યોગી વાર્તા સંગ્રહ
૫3 રાષ્ટ્રિકા * અરદેશર ફરામજી ખબરદાર દેશભક્તિ ગીત સંગ્રહ
૫૪ કલ્યાણિકા * અરદેશર ફરામજી ખબરદાર ભક્તિ ગીત સંગ્રહ
૫૫ રાસચંદ્રિકા * અરદેશર ફરામજી ખબરદાર કાવ્ય સંગ્રહ
૫૬ તુલસી-ક્યારો ઝવેરચંદ મેઘાણી નવલકથા
૫૭ રા' ગંગાજળિયો‎ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૫૮ કિલ્લોલ ઝવેરચંદ મેઘાણી હાલરડાં સંગ્રહ
૫૯ ઈશુ ખ્રિસ્ત કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૦ વેણીનાં ફૂલ ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ
૬૧ બુદ્ધ અને મહાવીર કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૨ રામ અને કૃષ્ણ કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૩ મામેરૂં* પ્રેમાનંદ આખ્યાન
૬૪ અંગદવિષ્ટિ શામળ મહાકાવ્ય
૬૫ રાવણ મંદોદરી સંવાદ શામળ મહાકાવ્ય
૬૬ પ્રભુ પધાર્યા ઝવેરચંદ મેઘાણી નવલકથા
૬૭ નંદબત્રીશી શામળ મહાકાવ્ય
૬૮ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મોહનદાસ કરમચંદ ગાંધી ઐતિહાસિક
૬૯ સુદામા ચરિત* પ્રેમાનંદ આખ્યાન
૭૦ સ્રોતસ્વિની દામોદર બોટાદકર કાવ્ય સંગ્રહ
૭૧ કુરબાનીની કથાઓ ઝવેરચંદ મેઘાણી લઘુ કથા સંગ્રહ
૭૨ રાસતરંગિણી દામોદર બોટાદકર કાવ્ય સંગ્રહ
૭૩ ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર શારદા મહેતા જીવનચરિત્ર
૭૪ ગાંધીજીનો અક્ષરદેહ - ૧ મોહનદાસ કરમચંદ ગાંધી ઐતિહાસિક તવારિખ
૭૫ સૌરાષ્ટ્રની રસધાર ૨ ઝવેરચંદ મેઘાણી લઘુ કથા સંગ્રહ
૭૬ સરસ્વતીચંદ્ર - ૧ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૭ સરસ્વતીચંદ્ર - ૨ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૮ સરસ્વતીચંદ્ર - ૩ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૯ સરસ્વતીચંદ્ર - ૪ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૮૦ કરણ ઘેલો નંદશંકર મહેતા ઐતિહાસિક નવલકથા
૮૧ લાલકિલ્લાનો મુકદ્દમો ઝવેરચંદ મેઘાણી ઐતિહાસિક તવારિખ
૮૨ કલમની પીંછીથી ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય
૮૩ એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ મોહનદાસ કરમચંદ ગાંધી ચરિત્રકથા
૮૪ દિવાસ્વપ્ન ગિજુભાઈ બધેકા શિક્ષણ પ્રયોગ કથા
૮૫ બે દેશ દીપક ઝવેરચંદ મેઘાણી ચરિત્રકથા
૮૬ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ન્હાનાલાલ કવિ કાવ્ય સંગ્રહ
૮૭ શિવાજીની સૂરતની લૂટ ઇચ્છારામ દેસાઇ ઐતિહાસિક નવલકથા
૮૮ ગંગા - એક ગુર્જર વાર્તા ઇચ્છારામ દેસાઇ નવલકથા
૮૯ સવિતા-સુંદરી ઇચ્છારામ દેસાઇ નવલકથા
૯૦ સૌરાષ્ટ્રની રસધાર ૩ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૯૧ ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન નારાયણ વિશનજી ઠક્કુર ઐતિહાસિક નવલકથા
૯૨ સોરઠી સંતો ભાગ ૧ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૯૩ ઘાશીરામ કોટવાલ દિવાન શાકેરરામ દલપતરામ હાસ્યનવલ
૯૪ ઝંડાધારી - મહર્ષિ દયાનંદ ઝવેરચંદ મેઘાણી ચરિત્રકથા
૯૫ વીરક્ષેત્રની સુંદરી ડો રામજી (મરાઠી) : અનુવાદક :નારાયણ વિશનજી ઠક્કુર નવલકથા
૯૬ સાર-શાકુંતલ નર્મદ નાટક
૯૭ સોરઠી બહારવટીયા - ભાગ પહેલો ઝવેરચંદ મેઘાણી લોકકથા
૯૮ સોરઠી બહારવટીયા - ભાગ બીજો ઝવેરચંદ મેઘાણી લોકકથા
૯૯ સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો ઝવેરચંદ મેઘાણી લોકકથા
૧૦૦ શોભના રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૧ છાયાનટ રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૨ બાપુનાં પારણાં ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ
૧૦૩ ઠગ રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૪ વેરાનમાં ઝવેરચંદ મેઘાણી લઘુ કથા સંગ્રહ
૧૦૫ બંસરી રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૬ એકતારો ઝવેરચંદ મેઘાણી ભજન સંગ્રહ
૧૦૭ માબાપોને ગિજુભાઈ બધેકા
૧૦૮ પંકજ રમણલાલ દેસાઈ લઘુ કથા સંગ્રહ
૧૦૯ કાંચન અને ગેરુ રમણલાલ દેસાઈ લઘુ કથા સંગ્રહ
૧૧૦ દીવડી રમણલાલ દેસાઈ લઘુ કથા સંગ્રહ
૧૧૧ પત્રલાલસા રમણલાલ દેસાઈ નવલકથા
૧૧૨ નિરંજન ઝવેરચંદ મેઘાણી નવલકથા
૧૧૩ ગુજરાતની ગઝલો કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી (સંપા.) ગઝલ સંગ્રહ
૧૧૪ ગુજરાતનો જય ઝવેરચંદ મેઘાણી ઐતિહાસિક નવલકથા
૧૧૫ સાસુવહુની લઢાઈ મહિપતરામ રૂપરામ નીલકંઠ નવલકથા
૧૧૬ પુરાતન જ્યોત ઝવેરચંદ મેઘાણી ચરિત્રકથા
૧૧૭ પ્રતિમાઓ ઝવેરચંદ મેઘાણી લઘુકથા સંગ્રહ
૧૧૮ યુગવંદના ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ
૧૧૯ દિવાળીબાઈના પત્રો દિવાળીબાઈ પત્ર સંગ્રહ
૧૨૦ નારીપ્રતિષ્ઠા મણિલાલ દ્વિવેદી નિબંધ
૧૨૧ ત્રિશંકુ રમણલાલ દેસાઈ નવલકથા
૧૨૨ જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ પ્રફુલ્લ રાવલ ચરિત્રકથા
૧૨૩ સિદ્ધરાજ જયસિંહ જયભિખ્ખુ ઐતિહાસિક નવલકથા
૧૨૪ આત્મવૃત્તાંત મણિલાલ દ્વિવેદી આત્મકથા
૧૨૫ કચ્છનો કાર્તિકેય વિશનજી ચતુર્ભુજ ઠક્કુર ઐતિહાસિક નવલકથા
૧૨૬ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ડાહ્યાભાઈ દેરાસરી ઇતિહાસ
૧૨૭ કલાપી નવલરામ જગન્નાથ ત્રિવેદી જીવનચરિત્ર
૧૨૮ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો સઈદ શેખ માહિતી પુસ્તિકા
૧૨૯ ગુજરાતી નાટ્યવિવેચન ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ વિવેચન
૧૩૦ સૌરાષ્ટ્રની રસધાર ૪ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૧૩૧ સૌરાષ્ટ્રની રસધાર ૫ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૧૩૨ લીલુડી ધરતી - ૧ ચુનીલાલ મડિયા નવલકથા
૧૩૩ લીલુડી ધરતી - ૨ ચુનીલાલ મડિયા નવલકથા
૧૩૪ વ્યાજનો વારસ ચુનીલાલ મડિયા નવલકથા
૧૩૫ સમરાંગણ ઝવેરચંદ મેઘાણી ઐતિહાસિક નવલકથા
૧૩૬ પરકમ્મા ઝવેરચંદ મેઘાણી વિવેચન
૧૩૭ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય નટુભાઈ ઠક્કર વિવેચન
૧૩૮ જીવનનો ધબકાર - મારી સ્મરણયાત્રા લાભુભાઈ સોનાણી આત્મકથા
૧૩૯ હીરાની ચમક રમણલાલ દેસાઈ લઘુ કથા સંગ્રહ
૧૪૦ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય નટુભાઈ ઠક્કર મહાનિબંધ
૧૪૧ રસબિંદુ રમણલાલ દેસાઈ લઘુ કથા સંગ્રહ
૧૪૨ મહાન સાધ્વીઓ શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર ચરિત્ર કથા સંગ્રહ
૧૪૩ સ્નેહસૃષ્ટિ રમણલાલ દેસાઈ નવલકથા
૧૪૪ સત્યની શોધમાં ઝવેરચંદ મેઘાણી નવલકથા
૧૪૫ પલકારા ઝવેરચંદ મેઘાણી લઘુકથા સંગ્રહ
૧૪૬ દરિયાપારના બહારવટિયા ઝવેરચંદ મેઘાણી ચરિત્ર કથા સંગ્રહ
૧૪૭ ગુલાબસિંહ મણિલાલ દ્વિવેદી નવલકથા
૧૪૮ બીરબલ વિનોદ બદ્રનિઝામી–રાહતી વાર્તા સંગ્રહ
૧૪૯ હાલરડાં ઝવેરચંદ મેઘાણી હાલરડાં સંગ્રહ
૧૫૦ અપરાધી ઝવેરચંદ મેઘાણી નવલકથા
૧૫૧ ઋતુગીતો ઝવેરચંદ મેઘાણી કાવ્યસંગ્રહ
૧૫૨ છેલ્લું પ્રયાણ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૧૫૩ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ મહાદેવભાઈ દેસાઈ ઐતિહાસિક તવારીખ
૧૫૪ લોકમાન્ય લિંકન અમેરિકન ઈન્ફોર્મેશન સર્વિસ જીવન ચરિત્ર
૧૫૫ નિહારિકા રમણલાલ દેસાઈ કાવ્ય સંગ્રહ
૧૫૬ એશિયાનું કલંક યાને કોરીયાની કથા ઝવેરચંદ મેઘાણી ઇતિહાસ
૧૫૭ અકબર ઉત્તમલાલ ત્રિવેદી ચરિત્રકથા
૧૫૮ કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો શિવપ્રસાદ દલપતરામ પંડિત ચરિત્રકથા
૧૫૯ સ્વામી વિવેકાનંદ રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ ચરિત્રકથા
૧૬૦ રાજમાતા જીજાબાઈ અને બીજા સ્ત્રી રત્નો શિવપ્રસાદ દલપતરામ પંડિત ચરિત્રકથા
૧૬૧ સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો નરહરિ પરીખ ચરિત્રકથા
૧૬૨ મહાદેવભાઈનું પૂર્વચરિત નરહરિ પરીખ ચરિત્રકથા
૧૬૩ સાહિત્યને ઓવારેથી શંકરલાલ શાસ્ત્રી સાહિત્ય સમીક્ષા
૧૬૪ ગ્રામોન્નતિ રમણલાલ દેસાઈ પ્રકીર્ણ
  • આ પુસ્તકની સ્કેન કોપી જોઈએ છે.