લખાણ પર જાઓ

વેળા વેળાની છાંયડી

વિકિસ્રોતમાંથી
વેળા વેળાની છાંયડી
ચુનીલાલ મડિયા
૨૦૧૯
નિવેદન →



સોરઠી જીવનની નવલકથા

વેળા વેળાની છાંયડી




ચુનીલાલ મડિયા





હે અલક્ષ્મી રૂક્ષકેશી તુમ દેવી અચંચલા;
તોમાર રીતિ સરલ અતિ, નાહિ જાન છલકલા.
 ૨વીન્દ્રનાથ ટાગોર





પ્રાપ્તિ સ્થાન

નવભારત

સાહિત્ય
મંદિર

જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧
૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯

Email: info@navbharatonline.com
Web: www.navbharatonline.com
fb.com/NavbharatSahityaMandir

Vela Vela ni Chhanyadi
By Chunilal Madia
Navbharat Sahitya Mandir, Ahmedabad, 2019
ISBN: 978-81-8440-219-3


© શ્રીમતી દક્ષા મડિયા


ચૌદમી આવૃત્તિ: ૨૦૧૧
પંદરમી આવૃત્તિ: ૨૦૧૯




પ્રકાશક:
મહેન્દ્ર પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧

Email: info@navbharatonline.com
Web: www.navbharatonline.com

fb.com NavbharatSahitya Mandir


મૂલ્ય: રૂ. ૩૫૦


લેઆઉટ/ટાઇપસેટિંગ:

www.e-shabda.com

મુદ્રક: યશ પ્રિન્ટર્સ, અમદાવાદ

શ્રી ચુનીલાલ મડિયાનાં પુસ્તકો

નવલકથા

વ્યાજનો વારસ - પાવક જ્વાળા - ઈંધણ ઓછાં પડ્યાં - વેળા વેળાની છાંયડી - લીલુડી ધરતી ભા. ૧/૨ - પ્રીતવછોયાં - શેવાળનાં શતદલ - કુમકુમ અને આશકા - સધરાના સાળાનો સાળો - સધરા જેસંગનો સાળો ભા. ૧/૨ - ગ્રહાષ્ટક વત્તા એક - ઇન્દ્રધનુનો આઠમો રંગ - આલા ધાધલનું ઝીંઝાવદર

નાટક

રંગદા - વિષવિમોચન - રક્તતિલક - શૂન્યશેષ - રામલો રોબિનહૂડ - નાટ્યમંજરી - હું ને મારી વહુ

કવિતા

સૉનેટ

સંપાદન

શ્રેષ્ઠ નાટિકાઓ - નટીશૂન્ય નાટકો - આંતરરાષ્ટ્રીય એકાંકીઓ - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિઅંક

નાટ્યવિષયક

નાટક ભજવતાં પહેલાં

પ્રવાસ

જય ગિરનાર

નવલિકા

ઘૂઘવતાં પૂર - ગામડું બોલે છે - પદ્મજા - રૂપ-અરૂપ - ચંપો ને કેળ - શરણાઈનો સૂર - તેજ અને તિમિર - અંતઃસ્રોતા -જેકબ સર્કલ, સાત રસ્તા - ક્ષણાર્ધ - ગો૨જ - મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ - મડિયાની ગ્રામકથાઓ - મડિયાની હાસ્યકથાઓ - મડિયા વાર્તાવૈભવ - મારી વાર્તાઓ -ક્ષત-વિક્ષત - ખાકનું પોયણું

ચરિત્ર

વિદ્યાપ્રેમી ફાર્બસ

નિબંધ

ચોપાટીને બાંકડેથી–છીંડું ખોળતાં

વિવેચન

ગ્રંથગરિમા - વાર્તાવિમર્શ - કથાલોક - શાહમૃગ - સુવર્ણમૃગ - ગુજરાતી સાહિત્યમાં ડોકિયું

અનુવાદ

શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ - કાળજાં કોરાણાં - કામણગારો કર્નલ


આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.