ગ્રહાષ્ટક વત્તા એક
ગ્રહાષ્ટક વત્તા એક ચુનીલાલ મડિયા ૧૯૪૯ |
ગ્રહાષ્ટક વત્તા એક
[શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા]
ચુનીલાલ મડિયા
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
GRIHASHTAK VATTA EK
Gujarati Novel by Chunilal Madia
Published by : Navbharat Sabitya Mandir
Bombay-2 & Ahmedabad-1
© દક્ષા મડિયા
પુનર્મુદ્રણ : નવેમ્બર, ૧૯૮૯
કિંમત : રૂ. ૩૫-૦૦
પ્રકાશક :
નજીભાઈ પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧
મુદ્રક :
ડાહ્યાભાઈ એમ. પટેલ
મધુ પ્રિન્ટરી
આનંદમયી ફ્લૅટ્સ (ભોંયરામાં),
ગલા ગાંધીની પોળના નાકે,
દિલ્હી ચક્લા, અમદાવાદ–૩૮૦ ૦૦૧
નિવેદન
અષ્ટગ્રહ યુતિની આગાહીઓ અને અનુભવોની પશ્ચાદ્ભૂમાં
લખાયેલી આ કથા ‘સંદેશ’ દૈનિકમાં ક્રમશઃ પ્રગટ થઈ હતી
અને ત્યારે વાચકોએ એમાં બહુ સક્રિય રસ દાખવેલો. એ વેળા
છપાયેલાં કેટલાંક ચિત્રાંકનો આ પુસ્તકમાં શામિલ કર્યા છે એ
બદલ ‘સંદેશ’ના મેનેજિંગ તંત્રી શ્રી ચિમનભાઈ પટેલનો આભારી
છું. ‘સંદેશ’ના તંત્રી શ્રી કપિલરાય મ. મહેતા તથા અન્ય
કાર્યકરોએ આ કથાની માવજતમાં જે મમત્વ દાખવેલું એનો
ઋણસ્વીકાર પણ સહર્ષ કરું છું.
|
|
અનુક્રમ
૧ | પણ કંદર્પ કયાં ? | ૧ |
૨ | બે જ ઉગારનારાં | ૯ |
૩ | ત્યક્તેન ભૂંજીથા: | ૧૮ |
૪ | બુચાજીનું સ્વપ્ન | ૨૬ |
૫ | પ્રલય પહેલાં | ૩૪ |
૬ | રૂપિયો બદલાવો | ૪૫ |
૭ | તિલ્લુનાં તિલ્લાણાં | ૫૨ |
૮ | નવમો ગ્રહ | ૬૧ |
૯ | અંતનો આરંભ | ૭૧ |
૧૦ | અષ્ટગ્રહીનાં એંધાણ | ૮૧ |
૧૧ | ...મુજ સ્વામી સાચા | ૯૦ |
૧૨ | આશરો આપો | ૯૯ |
૧૩ | અમૃતમાંથી ઉદ્વેગ | ૧૦૯ |
૧૪ | વખત વેરસી | ૧૨૦ |
૧૫ | બ્રહ્મગોટાળો | ૧૨૯ |
૧૬ | તારો વર | ૧૪૧ |
૧૭ | કન્યાદાન કોને? | ૧૪૮ |
૧૮ | ‘હું વરી ચૂક્યો છું.’ | ૧૫૫ |
૧૯ | નાટકનું ચેટક | ૧૬૪ |
૨૦ | દુઃખદ આશ્ચર્ય વચ્ચે | ૧૭૪ |
૨૧ | દીકરીએ દીવો રહેશે ? | ૧૮૧ |
૨૨ | ચોથું મંગળ | ૧૮૯ |
૨૩ | અંધકારનાં અંધારાં | ૧૯૮ |
૨૪ | વેવાઈઓ અને વરઘોડિયાં | ૨૦૭–૨૧૬ |
✽
આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.