ત્રિશંકુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ત્રિશંકુ
રમણલાલ દેસાઈ
ચાલીની ઓરડીઓમાં →શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-૧

સંસ્કાર ગ્રંથાવલિ
પુસ્તક ૮૪ મું
 


ત્રિશંકુરમણલાલ વ. દેસાઈ'આર. આર. શેઠની કંપની'

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

મુંબઈ ૪૦૦ ૦૦૨ [] અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈના પુસ્તકો

સંપુટ-૧

નવલકથાઓ

જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન

સંપુટ-ર

નવલિકાસંગ્રહો

ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક


કાવ્યસંગ્રહો

નિહારિકા * શમણાં

નાટ્ય સંગ્રહો

શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા

સંપુટ-૩

પ્રકીર્ણ

જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા

ચિંતનમાળા

મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો?

મધ્યમ, વર્ગની અનહદ યાતનાઓ અને

મૂંઝવણો અનુભવવા છતાં નિઃસ્વાર્થ,
ઉદાર અને ગૌરવભર્યું જીવન વિતાવતાં
સૌ. મનોરમાબહેન
તથા
સૌ. શ્વેતલતાબહેનને

અક્ષયકુમાર ર. દેસાઈ

DESAI Ramanlal V.

TRISHANKU, Novel
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1992

891-473


© ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈશ્રી ૨. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ મે, ૧૯૯૨


મૂલ્ય રૂ. ૪૫-૫૦


પ્રકાશક

ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની

મુંબઈ ૪૦૦ ૦૦૨ [] અમદાવાદ ૩૮૦ ૦૦૧


ટાઈપસેટિંગ:

ચંદ્રિકા પ્રિન્ટરી,
મિરઝાપુર રોડ,

અમદાવાદ ૩૮૦ ૦૦૧


ઑફિસેટ મુદ્રણઃ

ચિરાગ પ્રિન્ટર્સ
સિટી મિલ કંપાઉન્ડ
રાયપુર દરવાજા બહાર

અમદાવાદ ૩૮૦ ૦૦૧

પહેલી આવૃત્તિ

‘ત્રિશંકુ' એ મુ. ભાઈસાહેબ (સ્વ. રમણલાલ વ. દેસાઈ)ની નવી સામાજિક નવલકથા. આ વાત ‘ચિત્રપટ'માં ક્રમે ક્રમે છપાઈ હતી. મધ્યમવર્ગની હાલની પરિસ્થિતિનું તાદ્રશ વર્ણન કરવાનો એમાં મુ. ભાઈસાહેબનો પ્રયત્ન.
‘ત્રિશંકુ' લોકોને વાંચવી ગમશે જ એવી આશા રાખું છું.

મુંબઈ
તા. ૩૦-૧-'પપ
અક્ષયકુમાર ર. દેસાઈ
 


બીજી આવૃત્તિ

‘ત્રિશંકુ'નું પુનર્મુદ્રણ થાય છે, લોકોને હજી મુ. ભાઈસાહેબની નવલકથાઓ ગમે છે એથી અંગત સંતોષ થાય છે. વાચક અને પ્રકાશકનો આભાર.

મુંબઈ
ઑગસ્ટ, '૫૮
અક્ષયકુમાર ર. દેસાઈ
 


ત્રીજી આવૃત્તિ

‘ત્રિશંકુ'ની ત્રીજી આવૃત્તિ બહાર પડે છે, એ જાણી અંગત આનંદ થાય છે. આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે. વાચક અને પ્રકાશકનો આભાર.

મુંબઈ
મે, ૧૯૬ ૯
અક્ષયકુમાર ર. દેસાઈ
 

મુદ્રણો


પ્રથમ :
દ્વિતીય :


:
:


ફેબ્રુઆરી ૧૯૫૫ :
ઑગષ્ટ ૧૯૫૮ :


તૃતીય :
ચતુર્થ :


:
:


 મે ૧૯૬૯
સપ્ટેમ્બર ૧૯૭૬પમું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે, ૧૯૯૨


પ્રત : ૨૨૫૦

ત્રિશંકુ
¤
રમણલાલ વ. દેસાઈ
 

અનુક્રમ


ચાલીની ઓરડીઓમાં
ચાલીના સૌંદર્યમાંથી
પગની ઠેસ ૧૮
દોજખમમાં વિદ્યુત ૨૮
જાગૃત મન ૩૭
સહુ સહુની રમત ૪૩
ફરી મળતી નોકરી ૫૨
અંગુલિમુદ્રા ૫૯
બાહ્ય ચમકનો ચિરાતો પડદો ૬૭
માટી બનતાં સ્વપ્ન ૭૫
નીચલા થરમાં ત્રિશંકુ ૮૩
ચોરનો ભાઈ ઘંટીચોર ૮૮
મધ્યમવર્ગનું અર્થશાસ્ત્ર ૯૬
અગ્નિનો ભડકો ૧૦૪

ગૃહસ્થાઈમાંથી ગુંડાગીરી ૧૧૨
પ્રતિષ્ઠામાંથી ગુનામાં ૧૨૧
ચૌટે−ચકલે ૧૩૦
દુખ−પોલીસ અને દુઃખમાં સહાય ૧૩૮
નવી દુનિયા અને નવા દોસ્તો ૧૪૬
પગ ઉપર ઊભું રહેતું કુટુંબ ૧૫૫
માનવસર્જનનાં બે દૃશ્યો ૧૬૩
ચંદ્ર, કુમુદ અને ભમરો ૧૭૨
અણધાર્યો આવકાર ૧૮૦
જીવન અને ઉજાણી ૧૮૭
વક્ર દૃષ્ટિ ૧૯૫
પૃથ્વી ઉપર પગ ૨૦૨Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.