પંકજ
| પંકજ રમણલાલ દેસાઈ |
�
સંપુટ-૧
નવલકથાઓ
જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન
સંપુટ-ર
નવલિકાસંગ્રહો
ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક
સંપુટ-૩
કાવ્યસંગ્રહો
નિહારિકા * શમણાં
નાટય સંગ્રહો
શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા
સંપુટ-૪
પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા
ચિંતનમાળા
મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો?
જેમના નામોચ્ચાર સાથે હજારો શિષ્યોનાં હૃદય માન અને
પ્રેમની લાગણીથી ઊભરાઈ જાય છે એવા મહાન શિક્ષક,
વિનય અને સૌજન્યની મૂર્તિ સમા અજોડ શિક્ષણશાસ્ત્રી
શ્રીયુત મંચેરજી નસરવાનજી વાડીઆને
રમણલાલ
PANKAJ, short Stories
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1992
ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી,
'પંકજ' એ મુ. ભાઈસાહેબનો 'ઝાકળ' પછી બીજો ૧૬ વાર્તાઓનો વાર્તાસંગ્રહ. એમાંની કેટલીક વાર્તાઓ એમની શ્રેષ્ઠ વાર્તાઓની ગણના પામી છે. આ વાર્તાસંગ્રહ પુનર્મુદ્રણ પામે છે તેથી અંગત સતોષ થાય છે.
વાચકો અને પ્રકાશકને આભાર.
મુબઈ-૬ તા. ૧-૮-'૬૧
'પંકજ' નામથી પ્રસિદ્ધ થયેલા મારા એક નવલિકાસંગ્રહની ત્રીજી આવૃત્તિ બહાર પડે છે એ જોઈ અંગત રીતે મને સારું લાગે છે. નવલિકા સરખા સાહિત્ય-પ્રકારના વિકાસમાં મેં ફાળો આપ્યો છે એવું અભિમાન મને ન ઊપજે એ જ અભિલાષા.
વડોદરા, તા. ૫–૧૨-'૫૩
'પંકજ'ની બીજી આવૃત્તિ આઠ વર્ષે બહાર પડે છે. આ નવલિકાસંગ્રહ કેટલો વંચાતો હશે તેનું માપ એ ઉપરથી કહાડી નમ્રતાપૂર્વક ઈચ્છું છું જ કે આથી ઘ્ણાં ઓછાં વર્ષમાં આવૃત્તિઓ બહાર પાડી શકે એવા સમર્થ નવલિકાલેખકો આપણા ગુજરાતમાં જાગી સાહિત્યને શોભાવે. નવલિકાનો સાહિત્યપ્રકાર વધારે ને વધારે ખીલતો જાય છે એ હું આનંદસહ જોઈ રહ્યો છું.
છેલ્લાં બેત્રણ વર્ષમાં માસિકો અને સામયિકોમાં મારી ટૂંકી વાર્તાઓ પ્રગટ થયેલી તે 'પંકજ'ને નામે પ્રસિદ્ધ થાય છે.
નવલિકાનો આ મારો બીજો સંગ્રહ છે.
વાચકોને આ સંગ્રહ ગમશે તો તેની પ્રસિદ્ધિ સાર્થક થશે.
|
|
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
