લખાણ પર જાઓ

કાંચન અને ગેરુ

વિકિસ્રોતમાંથી
કાંચન અને ગેરુ
રમણલાલ દેસાઈ


શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-ર

સંસ્કાર ગ્રંથાવલિ
પુસ્તક સત્તાવનામું
 


કાંચન અને ગેરુ




રમણલાલ વ. દેસાઈ




આર. આર. શેઠની કંપની

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

મુંબઈ ૪૦૦ ૦૦૨ [] અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈના પુસ્તકો

સંપુટ-૧

નવલકથાઓ

જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન

સંપુટ-ર

નવલિકાસંગ્રહો

ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક

સંપુટ-૩

કાવ્યસંગ્રહો

નિહારિકા * શમણાં

નાટય સંગ્રહો

શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા

સંપુટ-૪

પ્રકીર્ણ

જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા

ચિંતનમાળા

મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો?









અર્પણ

સૌ. વીણાગૌરી મેઢને

રમણલાલ વ. દેસાઈ

DESAI, Ramanlal V.

KANCHAN ANE GERU, Short Stories
R. R. Sheth & Co, Bombay-Ahmedabad 1992

891.433


© ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ


શ્રી ૨. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ–મે, ૧૯૯૨


મૂલ્ય રૂ. પ૨



પ્રકાશક

ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની

મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧


મુદ્રક

પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી,

સોનગઢ ૩૬૪ ૨૫૦





પ્રસ્તાવના

ઝાકળ, પંકજ તથા રસબિંદુ નામના ત્રણ નવલિકાસંગ્રહ બહાર પાડ્યા પછી ચોથો સંગ્રહ બહાર પાડવા જેટલી ટૂંકી વાર્તાઓ જુદે જુદે સમયે લખાઈ, જે “કાંચન અને ગેરુ” નામની એક વાર્તાનું નામ પામી સંગ્રહરૂપે પ્રસિદ્ધ થાય છે.

ટૂંકી વાર્તા-નવલિકા હવે આપણા સાહિત્યનું કાયમી અંગ બની ચૂકી છે. એ અંગ ખરેખર સુંદર છે અને તેનું ભાવિ ઉજ્જવલ છે.

આછી પાતળી એ અંગને ઘટે એવી મારી વાર્તાઓ હશે કે કેમ એનો વિચાર ન કરતાં મારા મિત્ર–પ્રકાશકો સંગ્રહ છાપે છે.

ગુજરાતને એ સંગ્રહ સહજ પણ ગમે તો બસ


'કૈલાસ',વડોદરા,
૧૯-૧૨-૪૯
રમણલાલ વ. દેસાઈ
 

કાંચન અને ગેરુ
җ
રમણલાલ વ. દેસાઈ
 




અનુક્રમ


છેલ્લી વાર્તા
સુલતાન ૨૨
પ્રભુ છે? ૪૬
ભૂતકાળ ન જોઈએ ૬૪
ઘુવડ ૮૭
રખવાળ ૧૦૧
બાલહત્યા ૧૧૩
ઝેરનો કટોરો ૧૨૪
સત્યનાં ઊંડાણમાં ૧૪૧

નિશ્ચય ૧૫૫
નવલિકામાંથી એક પાન ૧૭૩
વેરભાવે ઈશ્વર ૧૮૬
ડબામાંની ગાય ૨૦૪
વણઊકલી વાત ૨૧૬
સિનેમા જોઈને ૨૩૦
મને વખત નથી ૨૪૦
કાંચન અને ગેરુ ૨૫૨



મુદ્રણો
પ્રથમ આવૃત્તિ : જાન્યુઆરી ૧૯૫૦
પુનર્મુદ્રણ : જુલાઈ ૧૯૭૭
ત્રીજું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે : ૧૯૯૨
પ્રત : ૧૬૫૦


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.