લખાણ પર જાઓ

શોભના

વિકિસ્રોતમાંથી
શોભના
રમણલાલ દેસાઈ



શોભના

રમણલાલ વ. દેસાઈ

શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દિ ગ્રંથમાળા સંપુટ - ૧

સંસ્કાર ગ્રંથાવલિ
પુસ્તક ૨૦મું
 


શોભના




રમણલાલ વ. દેસાઈ





આ૨. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ ♣ અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકો
  • સંપુટ-૧

નવલકથાઓ

જયંત o શિરીષ o કોકિલા o હૃદયનાથ o સ્નેહયજ્ઞ o દિવ્યચક્ષુ o પૂર્ણિમા o ભારેલો અગ્નિ o ગ્રામલક્ષ્મી ૧ થી ૪ o બંસરી o પત્રલાલસા o ઠગ o શોભના o ક્ષિતિજ o ભાગ્યચક્ર o હૃદયવિભૂતિ o છાયાનટ o પહાડનાં પુષ્પો o ઝંઝાવાત o પ્રલય o કાલભોજ o સૌંદર્યજ્યોત o શૌર્યતર્પણ o બાલાજોગણ o સ્નેહસૃષ્ટિ o શચી પૌલોમી o ત્રિશંકુ o આંખ અને અંજન

  • સંપુટ-૨

નવલિકાસંગ્રહો

ઝાકળ o પંકજ o રસબિંદુ o કાંચન અને ગેરુ o દીવડી o સતી અને સ્વર્ગ o ધબકતાં હૈયાં o હીરાની ચમક

કાવ્યસંગ્રહો
નિહારિકા o શમણાં

નાટ્યસંગ્રહો

શંકિત હૃદય o પરી અને રાજકુમાર o અંજની o તપ અને રૂપ o પુષ્પોની સૃષ્ટિમાં o ઉશ્કેરાયેલો આત્મા o કવિદર્શન o પૂર્ણિમા o બૈજુ બ્હાવરો o વિદેહી o સંયુક્તા

  • સંપુટ-૩

પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧-૨ o સુવર્ણરજ o ગ્રામોન્નતિ o ગઈકાલ o મધ્યાહ્નનાં મૃગજળ o તેજચિત્રો o અભિનંદન-ગ્રંથ o ઊર્મિ અને વિચાર o ગુલાબ અને કંટક o અપ્સરા ૧ થી પ o રશિયા અને માનવશાંતિ o ગુજરાતનું ઘડતર o સાહિત્ય અને ચિંતન o ભારતીય સંસ્કૃતિ o માનવ- સૌરભ o કલાભાવના o શિક્ષણ અને સંસ્કાર o ઊર્મિના દીવડા

ચિંતનમાળા
મહાત્મા ગાંધી o ન્હાનાલાલ-કલાપી o માનવી - પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ o ભારતીય કલા- સાહિત્ય - સંગીત o સમાજ અને ગણીકા o અંગત - હું લેખક કેમ થયો ?






પરમસ્નેહી ભાઈ

વિભુકુમાર દેસાઈને

રમણલાલ વ. દેસાઈ



મુદ્રણો:


તૃતીય : નવેમ્બર ૧૯૫૨ :છઠ્ઠી : નવેમ્બર ૧૯૭૬
ચતુર્થ : મે ૧૯૬૧ :સાતમી : એપ્રિલ ૧૯૮૭
પાંચમી : માર્ચ ૧૯૬૬


૮મું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે, ૧૯૯૨


પ્રત: ૨૨૫૦


શોભના
*
રમણલાલ વ. દેસાઈ


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.