લખાણ પર જાઓ

પત્રલાલસા

વિકિસ્રોતમાંથી
પત્રલાલસા
રમણલાલ દેસાઈ
૧૯૩૧
વારાફેરા →



શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-૧

સંસ્કાર ગ્રંથાવલિ
પુસ્તક ૧૧૯ મું
 






પત્રલાલસા




રમણલાલ વ. દેસાઈ





આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ | અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈના પુસ્તકો

સંપુટ-૧

નવલકથાઓ

જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન

સંપુટ-ર

નવલિકાસંગ્રહો

ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક

સંપુટ-૩

કાવ્યસંગ્રહો

નિહારિકા * શમણાં

નાટ્ય સંગ્રહો

શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા

સંપુટ-૪

પ્રકીર્ણ

જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા

ચિંતનમાળા

મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો?












ઔદાર્ય, નિરભિમાન, સાલસાઈ

અને દયાની મૂર્તિસમા સદ્ગત

કુમારશ્રી નંદલાલજીને

-રમણલાલ

DESAI Ramanlal V.

PATRALALSA, Novel
R.R. Sheth & Co., Bombay-Ahmedabad

1992
891-473



© ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ



શ્રી ર. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ મે, ૧૯૯૨
મૂલ્ય રૂ. ૪૨-૦૦


પ્રકાશક

ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની

મુંબઈ ૪૦૦ ૦૦૨ [ ] અમદાવાદ ૩૮૦ ૦૦૧


ટાઈપસેટિંગઃ

ચંદ્રિકા પ્રિન્ટરી, <
મિરઝાપુર રોડ,

અમદાવાદ ૩૮૦ ૦૦૧


ઑફસેટ મુદ્રણ:

ચિરાગ પ્રિન્ટર્સ
સિટી મિલ કંપાઉન્ડ
રાયપુર દરવાજા બહાર

અમદાવાદ ૩૮૦ ૦૦૧



છઠ્ઠી આવૃત્તિના પુનર્મુદ્રણ વખતે

મુ. ભાઈસાહેબની આ એક શરૂઆતની નવલકથા. હજી વંચાયે જાય છે અને પુનર્મુદ્રણ પામતી જાય છે એ જાણી હર્ષ થાય છે.

"જયકુટીર, ટાઈકલવાડી રોડ,
મુંબઈ-૧૬, તા. ૮-૧૨-૭૬
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના

'પત્રલાલસા' હજી પણ રસપૂર્વક વંચાયે જાય છે અને પુનર્મુદ્રણ પામે છે એ આનંદની વાત છે. વાચકો અને પ્રકાશકોનો આભાર.

"જયકુટીર, ટાઈકલવાડી રોડ,
મુંબઈ-૧૬, તા. ૮-૬-૬૧
અક્ષયકુમાર ર. દેસાઈ
 


ચોથી આવૃત્તિની પ્રસ્તાવના

'પત્રલાલસા’ ચોથી આવૃત્તિ પામે છે તે સમયે કાંઈ વધારે લખવા જેવું હોય તો તે એટલું જ કે મારી આઠેક નવલકથાઓ હિંદીમાં અનુવાદ પામી છે અને 'પત્રલાલસા' તો 'કલ્કિ' નામના તામીલ પત્રમાં મનોરમાનું નામ ધારણ કરી દક્ષિણ હિંદમાં પણ ઊતરી છે.

'કૈલાસ', મદનઝાંપા રોડ,
વડોદરા, તા. ૧૧-૧-'પ૪
રમણલાલ વ. દેસાઈ
 



ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

'પત્રલાલસા' ત્રીજી આવૃત્તિ પામે છે. એ સિવાય પ્રસ્તાવનામાં મારે નોંધવાનું કશું રહેતું નથી.

'કૈલાસ', મદનઝાંપા રોડ,
વડોદરા, તા. ૨૪-3-'૫૧
રમણલાલ વ. દેસાઈ
 






બીજી આવૃત્તિની પ્રસ્તાવના

બે વર્ષ વીતતાં 'પત્રલાલસા'ની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. પ્રકાશકોનો હું આભારી છું.

મારી વાર્તાઓનું ગુજરાતે સન્માન કર્યું છે. ગુજરાતી જનતાનો તો હું આભારી છું જ. મારી વાર્તાઓએ ગુજરાતના થોડા ભાગનું મનરંજન થોડા સમય માટે પણ કર્યું હોય તો તેને હું મારું સદ્ભાગ્ય લેખું છું.'

વડોદરા
તા. ૩ જૂન, ૧૯૩૬
રમણલાલ વ. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

સને ૧૯૨૪-૨૫માં 'શ્રી સયાજીવિજય' પત્ર માટે ચાલુ વાર્તા તરીકે પત્રલાલસા દર અઠવાડિયે પ્રસિદ્ધ થતી હતી.

વાર્તાના ગુણ જે હોય તે ખરા. પ્રકાશકો કહે છે કે મારી વાર્તાઓ ગુજરાતને ગમી છે. એ તો મારું સદ્ભાગ્ય. પ્રકાશકોની શ્રદ્ધા ઉપર આધાર રાખી 'પત્રલાલસા' પણ પ્રગટ થવા દઉ છું.

'પત્રલાલસા'ના પ્રાગટ્યથી મારી વાર્તાઓ ગુજરાતને ગમતી મટી નહિ જાય એવી આશા રાખું ?

નવસારી
તા. ૧૫ માર્ચ, ૧૯૩૧
રમણલાલ વ. દેસાઈ
 

પત્રલાલસા
*
રમણલાલ વ. દેસાઈ
 

અનુક્રમ


વારાફેરા
મિત્રોનો મેળાપ
ખાનદાની ૧૩
સ્નેહનું સ્વપ્ન ૧૯
દ્વિતીય લગ્નની જરૂરિયાત ૨૫
પ્રથમ ભેટ ૩૧
ગ્રેજ્યુએટ થયા પછી ૩૫
વિચિત્ર સ્થળ ૪૨
વિચિત્ર માનવીઓ ૪૯
બુલબુલ ૫૫
બુલબુલનો ભૂતકાળ ૫૮
વ્યવહાર ૬૭
સૂનાં સિંહાસન ૭૦
તરસી નજર ૭૬
અકસ્માતનાં પરિણામ ૮૨
અસ્થિર મનોદશા ૮૮
મંજરીનું લગ્ન ૯૪

પૈસાની શોધ ૯૭
કુસુમાવલિ ૧૦૨
શરમાળ પુરુષ ૧૦૮
પરિણીત મંજરી ૧૧૫
છેટાં હૃદય ૧૧૮
લક્ષ્મીની ચોકી ૧૨૪
પત્રદર્શન ૧૩૦
મજૂરો ૧૩૮
નઠારો વિચાર ૧૪૩
મજૂરી ૧૪૯
સમુદ્રસ્નાન ૧૫૫
આશા ૧૬૦
અસ્પૃશ્ય મિલન ૧૬૭
ગજગ્રાહ ૧૭૫
કરાલ નિશ્ચય ૧૮૧
પડછાયા ૧૯૦




મુદ્રણો
પ્રથમ : માર્ચ ૧૯૩૧
પાંચમી: જુલાઈ ૧૯૬૧
 
દ્વિતીય : જૂન ૧૯૩૬
છઠ્ઠી : ડિસેમ્બર ૧૯૭૦
 
તૃતીય : માર્ચ ૧૯૫૧
સાતમી : ડિસેમ્બર ૧૯૭૬
 
ચતુર્થ : જાન્યુઆરી ૧૯૫૪
 
૮મું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે : ૧૯૯૨
પ્રત : ૨૨૫૦



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.