લખાણ પર જાઓ

દીવડી

વિકિસ્રોતમાંથી
દીવડી
રમણલાલ દેસાઈ



દી વ ડી



રમણલાલ વ. દેસાઈ









આર. આર. શેઠની કંપની

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

મારા મુંબઈ ૪૦૦ ૦૦૨ [] અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈના પુસ્તકો

સંપુટ-૧

નવલકથાઓ

જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન

સંપુટ-ર

નવલિકાસંગ્રહો

ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક

સંપુટ-૩

કાવ્યસંગ્રહો

નિહારિકા * શમણાં

નાટ્ય સંગ્રહો

શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા

સંપુટ-૪

પ્રકીર્ણ

જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા

ચિંતનમાળા

મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો?








મારા પરમ મિત્ર

ડૉક્ટર શ્રી ઈન્દુલાલ સેવકલાલ દવેને

રમણલાલ વ. દેસાઈ

DESAI, Ramanlal V.

DIVDI, short Stories
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1992

891.473


© ડૉ અક્ષયકુમાર ર. દેસાઈ


શ્રી ર. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ-મે, ૧૯૯૨



મૂલ્ય રૂ. ૪૯–૫૦




પ્રકાશક

ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની

મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧


મુદ્રક

પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી,

સોનગઢ ૩૬૪ ૨૫૦










પ્રસ્તાવના

ચાર પ્રસિદ્ધ થઈ ચૂકેલા નવલિકાસંગ્રહમાં 'દીવડી' નામનો મારો પાંચમો નવલિકાસંગ્રહ બહાર પડે છે.

નોકરીમાંથી નિવૃત્ત થયા પછી વાંચવા લખવામાં પસાર થતો મારો સમય મારી પાસે વધારે પ્રમાણમાં લખાવે છે એ માટે મારે સહુની ક્ષમા માગવાની રહી.

વાચકોને એ નવલિકાઓ વાંચવી ગમે તો સારું.

'કૈલાશ', મદનઝાંપા રોડ,
વડોદરા
રમણલાલ વ. દેસાઈ
 

દીવડી

*

રમણલાલ વ. દેસાઈ
 



અનુક્રમ


દીવડી
સત્યની કલ્પના ૧૬
પાઘડી વગરનું ઘર ૨૯
આદર્શઘર્ષણ ૪૪
માંદગી કે પાપ? ૫૨
પ્રેમની ચિંતા ૬૦
મારું અપરાધનિવેદન ૬૭
વરાળની દુનિયા ૭૭
લોહીની ખંડણી ૯૨
વિચિત્ર વેચાણ ૧૦૬
જાતશત્રુ ૧૧૭

ડુંગરિયે દવ ૧૨૭
સ્ત્રીની કિંમત કેટલી? ૧૪૩
મંદિરનું રક્ષણ ૧૫૭
અણધાર્યો હરીફ ૧૬૮
સુવર્ણાક્ષર ૧૮૦
સનાતન દર્દી ૧૯૦
બાજી પટેલ ૨૦૬
ચોરી-શાની? ૨૧૮
પાપનું મૂળ ૨૨૮
હું કેમ ન પરણ્યો? ૨૪૦



મુદ્રણો
પુનર્મુદ્રણ : જૂન ૧૯૭૭
પુનર્મુદ્રણ : ઑગસ્ટ ૧૯૮૬
ત્રીજું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે : ૧૯૯૨
પ્રત : ૧૬૫૦


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.