લખાણ પર જાઓ

હાલરડાં

વિકિસ્રોતમાંથી
હાલરડાં
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮









હાલરડાં










આવૃત્તિ : પહેલી 1928, બીજી 1929, ત્રીજી 1942, ચોથી 1955, પાંચમી 1980,
પુનર્મુદ્રણ 1993, છઠ્ઠી 1993
સમગ્ર મેઘાણી સાહિત્યના ગ્રંથ “લોકગીત સંચય'માં 2014


પ્રથમ પંક્તિની સૂચિ

[કોંસમાં દર્શાવેલ હાલરડાંનાં શીર્ષક છે.]
અં અં કરે ને બાળો આંગળાં ધાવે (જન્મોત્સવ) 256
એક દેવકી જશોદા બે બેનડી હરનું હાલરડું (જનેતાના હૈયામાં) 240
એક નાનું સરીખડું બાળ રે મા ! (આપણે આંગણીએ) 241
ઓળોળોળો હાલ્ય વાલ્ય રે (પારણિયામાં પોઢ્યો) 258
જી, જી, હો-ઓ હો-ઓ (પારસી-ગુજરાતી હાલરડું) 268
ઝૂલ હાથીડા ઝૂલ (ખોળે ખેલાવવાનાં જોડકણાં) 265
ડગમગ! ડગમગ! ડગલાં ભરતા હરજી મંદિર આવ્યા (થેઈ ! થેઈ !) 259
તમે મારાં દેવનાં દીધેલ છો (દેવનાં દીધેલાં) 242
તારે પારણે પોપટ બોલે છે (તારે પારણે) 257
त्वमसि तात शुद्ध्बुद्ध निरंजन... (મદાલસાનું હાલરડું) 270
થાંગનાં માંગનાં થૈ રે થૈ (થૈ થૈ પગલી) 266
દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા ! (જુગના આધાર) 260
ધન્ય ગોકુળિયું ધન્ય વનરાવન ધન્ય ગોકળની નારી! (કાનકુંવરની ઝૂલડી) 264
ધુંબડી સૈયરમાં રમે (સૈયરમાં રમે) 267
નવાનગરમાં નવલી વાત (કાનાની પછેડી) 264
નંદકિશોર રે નંદકિશોર (નંદકિશોર) 258
નિજ નિજ બાળા રે (નિજ નિજ બાળા રે) 269
નીંદરડી તું આવે જો આવે જો (નીંદરડી તું આવે જો) 246
પોઢો ને મારા હરિ હાલો હાલો (બહુ વા'લો) 246
બાબા તેરે બારે હજારી આયા સૂબેદાર (બેટા! સો જાની ) 269
બાળકને હાલરડું વા'લું (હાલરડું વાલું) 244
માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે! (માતા અનસૂયા ઝુલાવે) 262
લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું (દ્યોને રન્નાદે !) 239
સાવ રે સોનાનું મારું પારણિયું (બાળા, પોઢોને !) 245
સૂઈ જા રે સૂઈ જા ! (વીર ! સૂઈ જા) 246
સૂવો સૂવો બાવા રે ઘોઘર આવ્યા (ઘોઘર આવ્યા) 258
સોનલા ઈંઢોણી રે ભોળી જમના (ભોળી જમના) 263
હાલા રે હાલા, ભાઈને હાલા (હાલા રે હાલા) 255
હાલો રે હાલો રે કાન કરસન કાળો (હાલો વા'લો રે) 247
હાલોને તો ગોરી, ભાઈને પારણે હીરની દોરી (હાલો! હાલો !) 253
હાલ્ય વાલ્ય ને હાંસીનો (હાં .આં..આં હાલાં) 249
હાં હીંચોળું ને હાં હાં કરું (પોઢોને !) 243



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.