હાલરડાં/પ્રથમ પંક્તિ-સૂચિ
Appearance
< હાલરડાં
← મદાલસાનું હાલરડું | હાલરડાં પ્રથમ પંક્તિ-સૂચિ ઝવેરચંદ મેઘાણી |
પ્રથમ પંક્તિની સૂચિ
[કોંસમાં દર્શાવેલ હાલરડાંનાં શીર્ષક છે.]
અં અં કરે ને બાળો આંગળાં ધાવે (જન્મોત્સવ) | 256 |
એક દેવકી જશોદા બે બેનડી હરનું હાલરડું (જનેતાના હૈયામાં) | 240 |
એક નાનું સરીખડું બાળ રે મા ! (આપણે આંગણીએ) | 241 |
ઓળોળોળો હાલ્ય વાલ્ય રે (પારણિયામાં પોઢ્યો) | 258 |
જી, જી, હો-ઓ હો-ઓ (પારસી-ગુજરાતી હાલરડું) | 268 |
ઝૂલ હાથીડા ઝૂલ (ખોળે ખેલાવવાનાં જોડકણાં) | 265 |
ડગમગ! ડગમગ! ડગલાં ભરતા હરજી મંદિર આવ્યા (થેઈ ! થેઈ !) | 259 |
તમે મારાં દેવનાં દીધેલ છો (દેવનાં દીધેલાં) | 242 |
તારે પારણે પોપટ બોલે છે (તારે પારણે) | 257 |
त्वमसि तात शुद्ध्बुद्ध निरंजन... (મદાલસાનું હાલરડું) | 270 |
થાંગનાં માંગનાં થૈ રે થૈ (થૈ થૈ પગલી) | 266 |
દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા ! (જુગના આધાર) | 260 |
ધન્ય ગોકુળિયું ધન્ય વનરાવન ધન્ય ગોકળની નારી! (કાનકુંવરની ઝૂલડી) | 264 |
ધુંબડી સૈયરમાં રમે (સૈયરમાં રમે) | 267 |
નવાનગરમાં નવલી વાત (કાનાની પછેડી) | 264 |
નંદકિશોર રે નંદકિશોર (નંદકિશોર) | 258 |
નિજ નિજ બાળા રે (નિજ નિજ બાળા રે) | 269 |
નીંદરડી તું આવે જો આવે જો (નીંદરડી તું આવે જો) | 246 |
પોઢો ને મારા હરિ હાલો હાલો (બહુ વા'લો) | 246 |
બાબા તેરે બારે હજારી આયા સૂબેદાર (બેટા! સો જાની ) | 269 |
બાળકને હાલરડું વા'લું (હાલરડું વાલું) | 244 |
માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે! (માતા અનસૂયા ઝુલાવે) | 262 |
લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું (દ્યોને રન્નાદે !) | 239 |
સાવ રે સોનાનું મારું પારણિયું (બાળા, પોઢોને !) | 245 |
સૂઈ જા રે સૂઈ જા ! (વીર ! સૂઈ જા) | 246 |
સૂવો સૂવો બાવા રે ઘોઘર આવ્યા (ઘોઘર આવ્યા) | 258 |
સોનલા ઈંઢોણી રે ભોળી જમના (ભોળી જમના) | 263 |
હાલા રે હાલા, ભાઈને હાલા (હાલા રે હાલા) | 255 |
હાલો રે હાલો રે કાન કરસન કાળો (હાલો વા'લો રે) | 247 |
હાલોને તો ગોરી, ભાઈને પારણે હીરની દોરી (હાલો! હાલો !) | 253 |
હાલ્ય વાલ્ય ને હાંસીનો (હાં .આં..આં હાલાં) | 249 |
હાં હીંચોળું ને હાં હાં કરું (પોઢોને !) | 243 |