લખાણ પર જાઓ

હાલરડાં/નીંદરડી તું આવે જો.

વિકિસ્રોતમાંથી
← વીર! સૂઈ જા હાલરડાં
નીંદરડી તું આવે જો
ઝવેરચંદ મેઘાણી
હાલો વા'લો રે →


નીંદરડી તું આવે જો


નીંદરડી તું આવે જો આવે જો !
મારા બચુ તે ભાઈ સારું લાવે જો – નીંદરડી૦

તું પૈડા પતાસાં લાવે જો – નીંદરડી૦

તું ખારેક ટેપરું લાવે જો - નીંદરડી૦

તું બદામ મિસરી લાવે જો – નીંદરડી૦