સર્જક:મણિલાલ દ્વિવેદી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Nuvola apps ksig.png
જન્મ ૨૬ સપ્ટેમ્બર 1858
નડીઆદ
મૃત્યુ ૧૦ ઓક્ટોબર 1898
નડીઆદ
વ્યવસાય લેખક, તત્વજ્ઞાની, કવિ
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત
નોંધનીય કાર્ય આત્મવૃત્તાંત


મણિલાલ દ્વિવેદી (જન્મ : ૨૬-૦૯-૧૮૫૮, મૃત્યુ : ૦૧-૧૦-૧૮૯૮)

મણિલાલ ન. દ્વિવેદી ‘અભેદમાર્ગપ્રવાસી’ તરીકે જાણીતા સાહિત્યકાર છે. તેઓ નડિયદના વતની હતાં કવિતા ઉપરાંત તેઓએ નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ પણ કર્યાં છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન અને અધ્યાપક હતાં. ગુજરાતી ગઝલના ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘અમર આશા’ એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે જે ગાંધીજીને પણ પ્રિય હતી.