સર્જક:અખો
Appearance
જન્મ |
1591 ગુજરાત |
---|---|
મૃત્યુ | 1656 |
વ્યવસાય | લેખક, કવિ |
ભાષા | ગુજરાતી ભાષા |
નોંધનીય કાર્ય | અખાના છપ્પા, અખેગીતા, પંચીકરણ, અનુભવબિંદુ, કૈવલ્યગીતા, બ્રહ્મલીલા |
અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે.સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે.અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે.
તેમની છ ભાગ ધરાવતી કાવ્ય રચનાઓ છપ્પા તરીકે ઓળખય છે. અખાના છપ્પા ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રચલિત છે.
રચનાઓ
[ફેરફાર કરો]- પંચીકરણ
- અખેગીતા
- ચિત્ત વિચાર સંવાદ
- ગુરૂ શિષ્ય સંવાદ
- અનુભવબિંદુ
- બ્રહ્મલીલા
- કૈવલ્યગીતા
- સંતપ્રિયા
- અખાના છપ્પા
- અખાના પદ
- અખાજીના સોરઠા
દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ થયો છે.