સર્જક:આનંદધન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જન્મ Rajputana
વ્યવસાય તત્વજ્ઞાની, કવિ
ભાષા ગુજરાતી ભાષા, રાજસ્થાની ભાષા, વ્રજ ભાષા
નોંધનીય કાર્ય શ્રી આનંદધન ચોવીશી

આશરે ૧૭મી સદી દરમિયાન થઈ ગયેલા આનંદધન કવિએ જ્ઞાનમાર્ગના અનેક પદો રચ્યા છે. તેમના પદો જૈન સંપ્રદાયમાં વધુ પ્રચલીત છે, પણ કવિ પોતે સંપ્રદાયનિરપેક્ષ હતા. અખાની જેમ જ્ઞાનમાર્ગનો ભાવ તેમના પદોમાં જોવા મળે છે. મધ્યકાળ દરમિયાન થયેલ ભક્તિ આંદોલનમાં કવિ આનંદઘનનો ફાળો અમૂલ્ય છે.