લખાણ પર જાઓ

જેલ ઓફિસની બારી

વિકિસ્રોતમાંથી
જેલ ઓફિસની બારી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૪


જેલ-ઑફિસની બારી




ઝવેરચંદ મેઘાણી



પ્રાપ્તિસ્થાન
ગૂર્જર સાહિત્ય ભવન
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-380001
ફોન : 079-22144663, 22149660
e-mail : goorjar@yahoo.com • web : gurjarbooksonline.com

સંસ્કાર સાહિત્ય મંદિર
5, N.B.C.C. હાઉસ,
સહજાનંદ કોલેજ પાસે
પૉલિટેકનિક
અમદાવાદ-380015
ફોન : 079-26304259

ગૂર્જર સાહિત્ય પ્રકાશન
102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, યઇટેનિયમ
સિટી સેન્ટર પાસે, સીમા હોલની સામે
100 ફૂટ ચંડ, પ્રહલાદનગર, અમદાવાદ-15
ફોન : 26934340, મો. 9825268759
ઈ-મેલ : gurjarprakashan@gmail.com




કિંમત : રૂ. 100
પુનર્મુદ્રણ : 2015
 
આવૃત્તિઓ:પહેલી 1934, બીજી 1942, ત્રીજી 1946
 
પુનર્મુદ્રણ : 1960, 1981, 2008
 
‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (ભાગ 1)માં પુનર્મુદ્રણ 1998
 


JAIL-OFFICENI BARI
Short Stories by Jhaverchand Meghani
Pubished by Sanskar Sahitya Mandir
Ahmedabad 380 015, (India)

©: લેખકનાં
પૃષ્ઠ : 10+126
 
ISBN : 978-93-88815-50-0
નકલ : 1250
 

પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
5 N.B.C.C. હાઉસ, સહજાનંદ કૉલેજ પાસે, આંબાવાડી, 380015
ફોન : 079-26304259. e-mail:goorjar@yahoo.com

ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય
201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, એલિસબ્રિજ,
અમદાવાદ- 380 006 ફોન : 26564279

મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/16, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ – 380 004.





















અર્પણ
જેલજીવનના પ્રિય સાથી
રસિકલાલ ઉમેદચંદ પરીખને



🐎












ક્રમ

નિવેદન [4]
કેદીનું કલ્પાંત [7]
1. આંસુની મહેફિલ 3
2. વાલિયાની દીચરી 10
3. હરખો ઢેડો 14
4. ઉપદેશક દાદા 17
5. સહુનો ‘સાલો’ 22
6. દલબહાદુર પંજાબી 26
7. મારો ભૈ ક્યાં ! 35
8. ફટકાની લજ્જત 39
9. દાક્તર દાદા 45
10. ‘ઔર કુછ ?’ 53
11. એક નવી યોજના 57
12. જોર કિતના ? 61
13. હરામના હમેલ 66
14. નવો ઉપયોગ 71
15. ઉપદેશિકા 77
16. ફાંસી 80
17. દયાળજી 88
18. મૃત્યુની અદબ 91
19. ફાંદાળો ભીલ 96
20. શું સાચું ! 99
21. લાશ મિલ જાયગા ! 106
22. રાજકેદીની રોજનીશી 113
23. જેમલાનો કાગળ 119
મેઘાણી-સાહિત્ય 125


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.