લખાણ પર જાઓ

સર્જક:પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ

વિકિસ્રોતમાંથી
પ્રહલાદ દામોદરદાસ બ્રહ્મભટ્ટ
જન્મ ૨૨ ઓગસ્ટ 1908
અમદાવાદ
મૃત્યુ ૧૫ ડિસેમ્બર 1997
વ્યવસાય લેખક, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, પત્રકાર
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા ભારત

પ્રહલાદ દામોદરદાસ બ્રહ્મભટ્ટ એ ગુજરાતી ભાષાના લેખક, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક અને પત્રકાર હતા. તેમનો જન્મ ૨૨ ઓગસ્ટ ૧૯૦૮ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. ૧૫ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ૮૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

નવલકથાઓ

પિતામહ ✽ દુર્યોધન ✽ વફા બેવફા ✽ કપટજાળ ✽ પૂજાનું ફૂલ ✽ હૈયાં ✽ મારાં નંદવાણાં ✽ સૂની આભ અટારી ✽ શોણલાં સ્નેહભીનાં ✽ કાંટાની વાડ ✽ પાણિગ્રહણ ✽ ગુલાબે ચૂમ્યા કાંટા ✽ અગનરેખા ✽ શેષઅવશેષ ✽ તરસ્યાં મોતી ✽ આથમતાં અધારાં ✽ બિલોરી ✽ સમણાં ✽ ચાંદ અમાવાસ્યાનો ✽ રેતીનું ઘર ✽ ઘટનાચક્ર ✽ તાપપરિતાપ ✽ તપોવનની તાપસી ✽ અમૃત જાણી પીધાં ઝેર ✽ અજવાળાં ઊતર્યાં આભલેથી ✽ પૂર્વભવનાં ઋણ ✽ સૂકી ધરતીનાં ગુલાબ ✽ ઊજળું આભ : કાળી રાત ✽ સંગ્રામ ✽ અમે બે ✽ અમીભર્યાં નેનાં ✽ ઊંડા અંધારેથી ✽ મનનાં બંધ કમાડ ✽ મોભે બાંધ્યાં વેર ✽ ભૂખ્યાં લોક, ભૂખી ધરા ✽ આભાસ✽ ગુલ અને ફૂલ ✽ ધુમ્મસભર્યું આકાશ ✽ વૈશાખી વાયરા ✽ કાચા સૂતરની ગાંઠ ✽ તારામઢ્યું આકાશ ✽ ભવનાં બંધન ✽ પાંખ વિનાનાં પંખી ✽ મંઝિલ ક્યાં ? ✽ પાપગ્રહ ✽ મનના આંબે મોર ✽ ઝેરનાં પારખાં ✽ પરોઢ પહેલાંની રાત ✽ બારી બહાર અંતરમાં સૂનકાર ✽ અંતર-વલોણુ. ૧–ર ✽ નાગરવેલનાં બે પાન ૧-૨ ✽ પારકી થાપણ ૧-૨ ✽ ખાખનાં પોયણાં ✽ મુગ્ધા ✽ સૂનાં હૈયાં સૂનાં દિરિયાં ✽ ધરતીનું ફૂલ ✽ માટીનાં માનવી ✽ નવાં પ્રયાણ * કાચી માટીનું કોડિયું (બી. આ) ✽ એક પંથ—બે પ્રવાસી ✽ લીલી વાડી ✽ સાધના અને સિદ્ધિ (બી. આ.) ✽ અરમાનના અગારા ✽ અધૂરાં અરમાન ✽ એક ડાળનાં પંખી (ત્રી. આ) ✽ તૃષા અને તૃપ્તિ ✽ ભવાટવિમાં ભૂલાં પડ્યાં ✽ રસદા ✽ અધૂરા ફેરા ✽ વિપુલ ઝરણું ✽ ફૂલે લીધાં વેર ✽ શ્યામ બાદલ રૂપેરી કોર ✽ ચૂંદડી ઓઢી તારા નામની ✽ મને ભવપાર ઉતારો ✽ મધ્યાહ્‌નનો તાપ ✽ પ્રફુલ્લ પોયણાં ✽ ઊઘડ્યાં દિલનાં દ્વાર ✽ સ્નેહધામ સૂનાં સૂનાં ✽ ગુલ ખીલ્યાં ફરી! ✽ પાનખરનો વિસામો ✽ તુલસીક્યારે સમણાં જાગ્યાં ✽ ભીની આંખનાં મોતી ✽ ઊના ઊના વાયરા ✽ વગડાનું પંખી ✽ અધૂરી પ્રીત ✽ સૂરજ આડે વાદળી ✽ વિમાસણ * તૂટેલા કાચનો ટુકડો * તરસ્યાં હૈયાં ✽ * સમણાનો માળો ✽ કોડિયાનો દીવો ✽ ધ્રુવ પુરુષ ✽ સપનાં ગુલાબી ખોવાણાં ✽ પ્રપંચ ચક્ર ✽ રાજલક્ષ્મી ✽ અધૂરી પ્રણય ગાથા

નવલિકાઓ

✽ મારી શ્રેષ્ઠ વાર્તાઓ ✽ જિંદગીનાં રૂપ ✽ બે પંખી-બે માળા ✽ પૂર્ણા અને બીજી વાતો ✽ બિન્દુ ✽ ઉમા ✽ ગૃહલક્ષ્મી

જીવન

✽નેતાજી (છ. આ) ✽ નેતાજી (હિંદી આવૃત્તિ) ✽ નેતાજીના સાથીદારો ✽ ભગતસિંહ (જપ્ત) ✽ સ્વામી શ્રદ્ધાનંદ ✽ દલપતરામ ✽ સેનગુપ્તા

નાટકો

✽ લીલી વાડી ✽ દત્તક દીકરી