સર્જક:પી. પી. કુન્તનપુરી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રાગજી પુરુષોત્તમ કુન્તનપુરી(યોગી) :

તેમણે બાળવાર્તા ‘બીરબલ અને બાદશાહ’ઃ ભા. ૧-૧૮ (૧૯૧૨) રચી છે આ સિવાય નવલકથા ‘વિલાસસુંદરી અને અદ્ભુત જાદુનો પલંગ’ ભા. ૧-૮ (૧૯૦૯), ‘ચન્દ્રકલા અને બહુરૂપીઓનું બજાર’ ભા.૨ (૧૯૧૨), ‘જાગતી જોત અથવા ભૂતોનું ઘર’ (૧૯૧૪) તથા ‘અંધારી રાતની છૂપી વાતો તથા મામી-ભાણેજ પ્રથમોધ્યાય'(૧૯૧૪) ની રચના કરી છે.