દ્વિરેફની વાતો

વિકિસ્રોતમાંથી
દ્વિરેફની વાતો
રામનારાયણ પાઠક
૧૯૪૨
ઇન્દુ →




દ્વિરેફની વાતો


રામનારાયણ વિશ્વનાથ પાઠક



દ્વિરેફની વાતો


કર્તા
રામનારાયણ વિશ્વનાથ પાઠક





પ્રકાશક
પ્ર સ્થા ન કા ર્યા લ ય
અ મ દા વા દ


સંવત ૧૯૮૭
કિં. ૧-૪-૦
 

પ્રકાશક
રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી
પ્રસ્થાન કાર્યાલય
અ મ દા વા દ





Copy Right

આવૃત્તિ બીજી

સર્વ હક કર્તાને સ્વાધીન છે.





મુદ્રક
ગજાનન વિશ્વનાથ પાઠક

આદિત્ય મુદ્રણાલચ

રાયખડ રોડઃ અમદાવાદ
 








જીવને રસ વાર્તાનો, ને વાર્તામાં રહસ્ય તું
દેખતી જીવન કેરું, તે વળી નવજીવન
જીવવા ઇચ્છતી, તો યે, નિજ જીવનની કથા
અધૂરી મૂકીને ચાલી; નિસ્પૃહી રહી સર્વદા
મારું આતિથ્ય ટૂંકું એ, નહિ સ્વીકારવા રહી.
તો અર્પું, સવિતા બ્હેન ! કલા યુક્ત વિહીન વા,
મારી વાર્તા, લહી એમ તહીંથી એ સ્વીકારજે,
ને સ્વીકારી પૂર્વ પેઠે, રે'જે આશિષ આપતી.

આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.