દ્વિરેફની વાતો/સમયાનુક્રમણી

વિકિસ્રોતમાંથી
← ખેમી દ્વિરેફની વાતો
સમયાનુક્રમણી
રામનારાયણ પાઠક



સ મ યા નુ ક્ર મ ણી
વાર્તાનું નામ લખાયાની અને પ્રસિદ્ધ થયાની તારીખ
૧ એક જ પ્રશ્ન લખાઇઃ સને ૧૯૨૨ ની આખરે અથવા ૧૯૨૩ ની શરૂઆતમાં. પ્રસિદ્ધ થઇ ઈ. સ. ૧૯૨૭ ના વાર્ષિક વીણાના અંકમાં.
૨ રજનું ગુજ પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૪, અં. ૪; અષાડ, ૧૯૮૦. લખાયેલી નીચેની ‘સાચી વારતા’ પછી.
૩ સાચી વારતા પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૪, અં. ૫; શ્રાવણ, ૧૯૮૦ લખાયેલી ઉપરની ‘રજનું ગજ’ પહેલાં.
૪ જમાનાનું પૂર પ્રસિદ્ધ થઈ: યુગધર્મ પુ. ૫, અં. ૧; આસો, ૧૯૮૦.
૫ સાચો સંવાદ પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૫, અં. ૩; માગશર, ૧૯૮૧.
૬ સરકારી નોકરીની સફળતાનો ભેદ પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૫, અં. ૫; મહા, ૧૯૮૧. લખાયેલી નીચેની ‘શો કળજગ છે ના !’ તેની પછી.
૭ શો કળજગ છે ના! પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૬, અં. ૧; ચૈત્ર, ૧૯૮૧. લખાયેલી ઉપરની છઠ્ઠી વાર્તા પહેલાં.
૮ જક્ષણી પ્રસિદ્ધ થઇ; પ્રસ્થાન પુ. ૧, અં. ૨;

માગશર, ૧૯૯૨.

૯ મુકુન્દરાય પ્રસિદ્ધ થઇ; પ્રસ્થાન પુ. ૨, અં. ૪;

શ્રાવણ, ૧૯૮૨,

૧૦ પહેલું ઈનામ પ્રસિદ્ધ થઇ; પ્રસ્થાન પુ. ૨, અં. ૬;

દીપોત્સવી અંક, ૧૯૮૨

૧૧ નવો જન્મ પ્રસિદ્ધ થઇ; પ્રસ્થાન પુ. ૪, અં. ૧;

વૈશાખ, ૧૯૮૩,

૧૨ કપિલરાય પ્રસિદ્ધ થઇ; પ્રસ્થાન પુ. ૪, અં. ૫;

ભાદ્રપદ, ૧૯૮૩.

૧૩ ખેમી પહેલાં આ પુસ્તકમાં પ્રસિદ્ધ થઈ

લખાઈ: માગશર, ૧૯૮૪.