દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધીજી)

અનુક્રમણિકા

પ્રથમ ખંડ

૧. ભૂગોળ
૨. ઇતિહાસ
૩. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન
૪. મુસીબતોનું સિંહાવલોકન (નાતાલ)
૫. મુસીબતોનું સિંહાવલોકન (ચાલુ)(ટ્રાન્સવાલ અને બીજા સંસ્થાનો)
૬. હિંદીઓએ શું કર્યું ?
૭. હિંદીઓએ શું કર્યું? (ચાલુ)
૮. હિંદીઓએ શું કર્યું? (ચાલુ) (વિલાયતનો સંબંધ)
૯. બોઅર લડાઈ
૧૦. લડાઈ પછી
૧૧. વિવેકનો બદલો – ખૂની કાયદો
૧૨. સત્યાગ્રહનો જન્મ
૧૩. સત્યાગ્રહ વિ૦ પૅસિવ રિઝિસ્ટન્સ
૧૪. વિલાયતમાં ડેપ્યુટેશન
૧૫. વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ
૧૬. અહમદ મહમદ કાછલિયા
૧૭. પહેલી ફૂટ
૧૮. પહેલો સત્યાગ્રહી કેદી
૧૯. 'ઇન્ડિયન ઓપીનિયન'
૨૦. પકડાપકડી
૨૧. પહેલી સમાધાની
૨૨. સમાધાનીનો વિરોધ - મારી ઉપર હુમલો
૨૩. ગોરા સહાયકો
૨૪. અંતરની વિશેષ મુસીબતો


દ્વિતીય ખંડ

૧. જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (?)
૨. લડતની પુનરાવૃત્તિ
૩. મરજિયાત પરવાનાની હોળી
૪. કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ
૫. સોરાબજી શાપુરજી અડાજણિયા
૬. શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું
૭. દેશનિકાલ
૮. ફરી ડેપ્યુટેશન
૯. ટૉલ્સ્ટોય ફાર્મ-૧
૧૦. ટૉલ્સ્ટોય ફાર્મ-ર
૧૧. ટૉલ્સટોય ફાર્મ-૩
૧૨. ગોખલેનો પ્રવાસ
૧૩. ગોખલેનો પ્રવાસ (ચાલુ)
૧૪. વચનભંગ
૧૫. વિવાહ તે વિવાહ નહીં
૧૬. સ્ત્રીઓ કેદમાં
૧૭. મજૂરોની ધારા
૧૮. ખાણના માલિકો પાસે અને પછી
૧૯. ટ્રાન્સવાલમાં પ્રવેશ
૨૦. ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ)
૨૧. બધા કેદમાં
૨૨. કસોટી
૨૩. અંતનો આરંભ
૨૪. પ્રાથમિક સમાધાની
૨૫. પત્રોની આપલે
૨૬. લડતનો અંતPublic domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.