લખાણ પર જાઓ

ચર્ચા:દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: પૃષ્ઠ વહેંચણી વિષય પર Sushant savla વડે ૯ વર્ષ પહેલાં

ભૂલશુદ્ધિ પરિયોજના

[ફેરફાર કરો]

આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.

  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે

[ફેરફાર કરો]
  1. --Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૫૬, ૨૦ જાન્યુઆરી ૨૦૧૫ (IST)ઉત્તર
  2. --Sushant savla (talk) ૨૨:૨૧, ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)ઉત્તર
  3. ----Amvaishnav (talk) ૨૧:૩૨, ૨૫ જાન્યુઆરી ૨૦૧૫ (IST)ઉત્તર

પુસ્તકની લિંક

[ફેરફાર કરો]

વિકિ સ્રોત પર પુસ્તકના બધા સ્કેન પાનાની યાદી

પૃષ્ઠ વહેંચણી

[ફેરફાર કરો]

મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.