સિંધુડો
સિંધુડો ઝવેરચંદ મેઘાણી |
નિવેદન → |
સિંધુડો
ઝવેરચંદ મેઘાણીનાં શૌર્યગીતો
હસ્તલિખિત કાનૂનભંગ આવૃત્તિ (1932)ના નામાક્ષર
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ 380 001
ઝવેરચંદ મેઘાણી
અર્પણ
આવૃત્તિ 1
ભાર્તવર્ષમાં વર્તમાન સ્વાતંત્ર્ય સંગ્રામના તમામ સૈનિકોને સમર્પણ
કાનૂનભંગ આવૃત્તિ
તૂટી પડતા સામ્રાજ્યને પોતાના જાલમ થાંભલાથી ટકાવવ મથતા
ધંધુકા તાલુકાના અમલદાર વર્ગને સપ્રેમ સમર્પણ
- નિવેદન
- બીક કોની, મા તને?
- કાલ જાગે
- કવિ તને કેમ ગમે
- સ્વતંત્રતાની મીઠાશ
- યજ્ઞ-ધૂપ
- તરુણોનું મનોરાજ્ય
- ભીરુ
- વીર જતીન્દ્રનાં સંભારણાં
- નવ કહેજો!
- ઝંખના
- ગાઓ બળવાનાં ગાન
- મોતનાં કંકુ-ઘોળણ
- શિવાજીનું હાલરડું
- ઊઠો
- ઝંડાવંદન
- આગે કદમ
- છેલ્લી પ્રાર્થના
- ઓતારદા વાયરા, ઊઠો!
- કોઈનો લાડકવાયો
- વિદાય
- છેલ્લો કટોરો
- ફૂલમાળ
- ચારણ-કન્યા
- કસુંબીનો રંગ
- સિંધુડો/છેલ્લી પ્રાર્થના
આવૃત્તિ 1: 6 એપ્રિલ 1930 : સવિનય કાનૂનભંગ પ્રારંભદિન 10,000 નકલ
ઘણીખરી નકલો પ્રજામાં પ્રસરી ગઈ હતી ત્યારે તેની લોકપ્રિયતાથી ચોંકી ઊઠેલી બ્રિટિશ સરકારે
‘સિંધુડો' પર પ્રતિબંધ મૂક્યો, અને પછી તૈયાર થઈ હસ્તલિખિત (‘સાયક્લોઇલ્ડ’)
કાનૂનભંગ આવૃત્તિ (2) : 6 એપ્રિલ 1932 : 5,000 નકલ
સુવર્ણજયંતી આવૃત્તિ (3) : 6 એપ્રિલ 1980 : 3,000 નકલ
આવૃત્તિ 4 સવિનય કાનૂનભંગ લડતની બ્યાશીમી જયંતી : 6 એપ્રિલ 2011
પુનર્મુદ્રણ : સપ્ટેમ્બર 2011
નકલ : 2200
પાનાં: 40
રૂ. 15
પ્રકાશક :
અમર ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ 380 001
ફોન : (079) 22144663. e-mail : goorjar@yahoo.com
ટાઇપસેટિંગ :
શારદા મુદ્રણાલય
201, તિલાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ 380 006
ફોન: (079) 26564279
મુદ્રણઃ
ભગવતી ઑફર્સટ
16/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ 380 004
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |