લખાણ પર જાઓ

અપરાધી

વિકિસ્રોતમાંથી
અપરાધી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮



અપરાધી









ઝવેરચંદ મેઘાણી









નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ, ૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

પ્રકાશન-સાલ
૧૯૩૮, ૧૯૪૪, ૧૯૪૬, ૧૯પ૭, ૧૯૬૯, ૧૯૭૫, ૧૯૮૧, ૧૯૯૦
શતાબ્દી આવૃત્તિ : ૧૯૯૭










રૂ. ૭૨




: પ્રકાશક :
અશોક ધનજીભાઈ શાહ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧


: કમ્પ્યૂટર અક્ષરાંકન :
ઇમેજ સિસ્ટમ
૩૦૧, વૈભવી કોમ્પલેક્સ, ફત્તેહપુરા પોલીસચોકી પાછળ,
પાલડી, અમદાવાદ ૩૮૦ ૦૦૭. ફોન : ૬૬૧ ૦૪૪૧

: મુદ્રક :
દેસાઈ ઓફસેટ, નારોલ, અમદાવાદ. ❋ ફોનઃ ૩૯૫૫૪૫











મારા સદ્‌ગત મોટાભાઈ
લાલચંદ મેઘાણીને

ક્રમ
૧. શિવરાજ
૨. દેવનારાયણસિંહ
૩. વકીલાતને પંથે
૪. ધૃષ્ટ છોકરી ! ૧૨
૫. છાપાવાળાની સત્તા ૧૮
૬. અજવાળી ૨૦
૭. બારી બિડાઈ ગઈ ૨૩
૮. બે વચ્ચે તુલના ૨૮
૯. ઘર કે ઘોરખાનું ! ૩૧
૧૦. ‘એને ખેંચી લે !’ ૩૩
૧૧. મુંગી શૂન્યતા ૩૬
૧૨. ‘જાગતા સૂજો !’ ૩૯
૧૩. શિવરાજની ગુરુ ૪૪
૧૪. “સાચવીને રે’જો” ! ૪૭
૧૫. સરસ્વતી પાછી આવે છે ૪૯
૧૬ મુંબઈને માર્ગે ૫૪
૧૭. ત્રાજવામાં ૫૮
૧૮. બે પિતાઓ ૬૪
૧૯. શિવરાજ પીડિત-આશ્રમમાં ૬૭
૨૦. છુટકારાની લાગણી ૬૯
૨૧. ગરીબનવાજ ૭૪
૨૨. રાવબહાદુરની પુત્રવધુ ૭૯
૨૩. બાપુનું અવસાન ૮૩
૨૪. સળવળાટ થાય છે ૯૦
૨૫. મા પાસે ૯૭
૨૬. કોનું ઘર? ૯૯
૨૭. બાળક રડ્યું ૧૦૧
૨૮. ગોઝારે કાંઠે ૧૦૪
૨૯. જેલની ઇસ્પિતાલે ૧૦૮
૩૦. એક પગલું આગળ ૧૧૦
૩૧. દયા આવે છે ૧૧૯
૩૨. અદાલતમાં ૧૨૮
૩૩. અજવાળીને હૃદય-તળિયે ૧૩૮
૩૪. છેતરપિંડી! નામર્દાઈ! ૧૪૫
૩૫. મર્દાઈસે કામ લેના! ૧૪૮
૩૬. રામભાઈને ઘેર ૧૫૧
૩૭. शिवास्ते पंथाः ૧૫૪
૩૮. વસિયતનામું ૧૫૭
૩૯. કોઈ નહિં ભાગી શકે ૧૬૦
૪૦. હું નો’તો કે’તો ૧૬૪
૪૧. મારું સ્થાન ૧૬૭
૪૨. થાણદાર લહાવો લે છે ૧૭૦
૪૩. જળમાં ને જ્વાળામાં સંગાથે – ૧૭૪
લેખકનું નિવેદન [૧૭૭]



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.