કલમની પીંછીથી
Appearance
કલમની પીંછીથી ગિજુભાઈ બધેકા |
શવો શકરવારીઓ → |
ક લ મ ની પીં છી થી
આપણી બાળગ્રંથમાળા |
પુસ્તક ૧ લું. |
-: લેખક :-
સ્વ. શ્રી ગિજુભાઈ
- : ચિત્રલેખા :--
શ્રી. સુશીલા બધેકા
-: સંપાદકો :–
સોમાભાઈ ભાવસાર : દિનેશ ઠાકોર
ન વ ચે ત ન સા હિ ત્ય મં દિ ૨
ર ૪ પ ૬; ભ દ્ર: અ મ દા વા દ.
: પ્રકાશક :
પુરષોત્તમ પૂ. પારેખ
નટવરલાલ લ. વૉરા
નવચેતન સાહિત્ય મંદિર, ર૪પ૬; ભદ્ર, અમદાવાદ.
સર્વ હક્ક સ્વાધીન
કિંમત
o — ૪ — o
-: મુદ્રક :-
મણિલાલ છગનલાલ શાહ
નવપ્રભાત પ્રિન્ટીગ પ્રેસ
ઘીકાંટા : અમદાવાદ.
નિ વે દ ન
આપણી બાળગ્રંથમાળાના ૪ થા વર્ષની ૧ લી ચો૫ડી
તરીકે સ્વ. શ્રી. ગિજુભાઈની “કલમની પીંછી” નામની
ચોપડી ધરતાં અમને આનંદ થાય છે.
જીવતાં પાત્રોને જોઈને - અવલોકીને સ્વ. શ્રી ગિજુભાઈની કલમે જીવંતપાત્રો શબ્દો દ્વારા જે રીતે આ ચોપડીમાં રજુઆત છે તે ખરેખર અદ્ભુત છે. આ ચોપડીનાં ચિત્રો તેમની પુત્રી શ્રી સુશીલાબેને દોર્યાં છે.
ગુજરાતનાં બાળકોને સ્વ. ગિજુભાઈની આ ચોપડી ગમી જશે એવી અમને આશા છે. આ લખીએ છીએ ત્યારે એમની ખોટ અમને સાલ્યા વિના રહેતી નથી. પ્રભુ એમના આત્માને શાંતિ આપો.
સંપાદકો
અ નુ ક્ર મ ણિ કા
ક્રમ | લેખ | પાન |
૧ | શવો શકરવારીઓ | ૫ |
૨ | ગોવો ફીટર | ૯ |
૩ | વિઠલો વેઢાળો | ૧૪ |
૪ | માજી | ૨૧ |
૫ | કાનો રબારી | ૨૭ |
૬ | નથુ પિંજારો | ૩૦ |
૭ | રત્નો ભાંડ | ૩૬ |
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |