સર્જક:દામોદર બોટાદકર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જન્મ ૨૭ નવેમ્બર 1870
બોટાદ
મૃત્યુ ૭ સપ્ટેમ્બર 1924
વ્યવસાય કવિ, શિક્ષક
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત

દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ૧૮૭૦માં થયો હતો.

રચનાઓ[ફેરફાર કરો]

કલ્લોલિની (૧૯૧૨), સ્રોતસ્વિની(૧૯૧૮), નિર્જરિની (૧૯૨૧), રાસતરંગિણી(૧૯૨૩) તેમની પ્રમુખ રચનાઓ છે.

વિશેષતા[ફેરફાર કરો]

સરળ શબ્દોમાં પરિવાર પ્રત્યે ના હૃદય સ્પર્ષી ભાવ એ તેમના કાવ્યોની વિશેષતા છે.