રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો

વિકિસ્રોતમાંથી
રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
શિવપ્રસાદ દલપતરામ પંડિત
૧૯૪૯


રૂપસુંદરી અને બીજાં સ્ત્રીરત્નો

[રજપૂત યુગની ૭૪ શ્રેષ્ઠ સન્નારીઓના ચરિત્રો]

ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠે: ભદ્રપાસે અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ-૨
સવા રૂપિયો

‘ભારતની દેવીઓ’ ગ્રંથ ૨જો

રૂ પ સું દ રી
અને બીજાં સ્ત્રીરત્નો

(રજપુતયુગની ૭૪ શ્રેષ્ઠ સન્નારીઓનાં ચરિત્રો)



પ્રયોજક:
સ્વ. શિવપ્રસાદ દલપતરામ પંડિત
મુકામ: કોટા (રાજસ્થાન)



ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠે: ભદ્રપાસે અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ-૨

સવા રૂપિયો

સંવત ૨૦૦૫
પ્રત ૧૦૦૦
 









[સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને સ્વાધીન છે.]










મુદ્રક અને પ્રકાશક : ત્રિભુવનદાસ ક૦ ઠક્કર,
સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખડ : : અમદાવાદ

.




નિવેદન

આ અગાઉ ‘ભારતનાં સ્ત્રીરત્નો’ અને ‘ભારતની દેવીઓ’ના નામે ત્રણ આવૃત્તિ બહાર પડેલી છે. તે પૈકીના બીજા ગ્રંથને ત્રણ વિભાગમાં વહેંચી નાખીને તે પૈકીનું આ પહેલું પુસ્તક ‘રૂપસુંદરી અને બીજાં સ્ત્રીરત્નો’ એ નામથી પ્રસિદ્ધ થાય છે.

‘ભારતની દેવીઓ’ પુસ્તક ઘણું દળદાર ને ઉપયોગી છે. એ દળદાર ગ્રંથને ખરીદી શકે એવાં કુટુંબોની સ્ત્રીઓ આવા ગ્રંથના વાચનથી વંચિત ન રહે, એ લક્ષમાં લઈને આ રીતે છૂટા વિભાગો કરવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં રજપુતયુગની ૭૪ શ્રેષ્ઠ સન્નારીઓનાં ચરિત્રો આવે છે.

મુંબઈ,
તા. ૨૫–૭–’૪૯

સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી
મનુ સૂબેદાર (પ્રમુખ)

}

અનુક્રમ

ક્રમાંક નામ પૃષ્ઠાંક
૯૪ પુષ્પાવતી ૧૯૩
૯૫ લલ્લાવદી ૧૯૪
૯૬ રૂપસુંદરી ૧૯૫
૯૭ જયશિખરીની રાણીઓ ૨૦૧
૯૮ સીતાદેવી ૨૦૨
૯૯ દાહિર રાજાની રાણી ૨૦૩
૧૦૦
૧૦૧
}
દાહિર રાજાની બે કુંવરીઓ ૨૦૮
૧૦૨ ઇન્દુલેખા ૨૦૯
૧૦૩ સુભદ્રા ૨૧૦
૧૦૪ નાગમ્મા ૨૧૦
૧૦૫ અવંતિસુંદરી ૨૧૧
૧૦૬ અક્કાદેવી ૨૧૪
૧૦૭ નર્મદા ૨૧૬
૧૦૮ મદાલસા ૨૧૯
૧૦૯ સુલક્ષણા ૨૨૦
૧૧૦ મારુલા ૨૨૨
૧૧૧ કલાવતી (પહેલી) ૨૨૩
૧૧૨ વિકટ નિતંબા ૨૨૫
૧૧૩ યશોદા કુમારી ૨૨૬
૧૧૪ ફલ્ગુહસ્તિની ૨૨૭
૧૧૫ મોરિકા ૨૨૮
૧૧૬ વિજ્જકા ૨૩૦
૧૧૭ શિલા ભટ્ટારિકા ૨૩૩
૧૧૮ જસમા ઓડણ ૨૩૪
૧૧૯ મણયલ્લદેવી ૨૪૦
૧૨૦ લાહિની ૨૪૬
૧૨૧ રાણકદેવી ૨૪૭
૧૨૨ મહાદેવી અક્કા ૨૫૪
૧૨૩ રાણી સાલમણિ ૨૫૫
૧૨૪ કાન્તિ ૨૫૫

૧૨૫ લીલાવતી ૨૫૬
૧૨૬ અતિમંબે ૨૫૯
૧૨૭ જયદેવપત્ની પદ્મિની ૨૬૦
૧૨૮ પૃથા ૨૬૨
૧૨૯ આણ્ડાલ ૨૬૩
૧૩૦ અવ્વઈ ૨૬૫
૧૩૧ રુકિમણી વા રુખમાબાઈ ૨૬૭
૧૩૨ સંયુક્તા ૨૭૫
૧૩૩ શશિવૃતા ૨૯૮
૧૩૪ વીરકન્યા તાજકુંવર ૩૦૦
૧૩૫ દેવળદેવી ૩૦૫
૧૩૬ કર્મદેવી ૩૧૩
૧૩૭ સતી નાગમતી ૩૧૬
૧૩૮ સુલતાના રઝિયાબેગમ ૩૨૬
૧૩૯ દાઈ મનમેલ ૩૩૩
૧૪૦ રૂપસુંદરી (માધવપત્ની) ૩૩૪
૧૪૧ ગુણસુંદરી ૩૩૯
૧૪૨ વીરમતી ૩૪૧
૧૪૩ સુહડા દેવી ૩૪૮
૧૪૪ પદ્મિની ૩૫૦
૧૪૫ ગોરાની પત્ની ૩૫૮
૧૪૬ કલાવતી (બીજી) ૩૬૦
૧૪૭ કોટારાણી ૩૬૨
૧૪૮
૧૪૯
}
હમીરમાતા ને હમીરપત્ની ૩૬૪
૧૫૦ સાધુપત્ની કર્મદેવી ૩૭૩
૧૫૧ સાધ્વી રૌશનાઆરા ૩૭૮
૧૫૨ મખદૂમ–ઈ–જહાં–બિદરની બેગમ ૩૮૫
૧૫૩ ગંગાદેવી ૩૮૯
૧૫૪ લાલદેડ ૩૯૦
૧૫૫ બાંકા ૩૯૧
૧૫૬ ટોડાનરેશ રાવરત્નસિંહની
કન્યા તારાબાઈ
૩૯૩
૧૫૭ માહ–માલિક ૩૯૮

૧૫૮ રામમણિ ૩૯૯
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૨
}
ઇંદુમુખી, માધુરી, ગોપી
અને
રસમયી
૪૦૦
૧૬૩ નાગબાઈ ચારણી ૪૦૧
૧૬૪ ઝીમા ચારણી ૪૦૪
૧૬૫ ગુન્નોરની રાણી ૪૦૭
૧૬૬ ઝેબા ચહેરા ૪૧૧
૧૬૭ મીરાંબાઈ ૪૧૨

શુ દ્ધિ પ ત્ર

પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ
૨૧૦ क्कथितं क्वथितं
૨૧૦ पुन धृत कृते पुनर्धृतकृते
૨૧૦ निबन्धन मनर्थ निबन्धनमनर्थ
૨૧૦ परपराणाम् परंपराणाम्
૨૧૫ ૧૫ સ્મરર્ણાર્થે સ્મરણાર્થે
૨૨૩ ૧૩ અત્યેષ્ટિ સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર
૨૨૮ ૧૨ ભરલો ભરેલો
૨૭૩ ૧૦ પાથે પાસે
૨૭૬ સ્થાપાના સ્થાપના
૨૮૪ ૨૮ પથ્વીરાજે પૃથ્વીરાજે
૩૩૦ ૧૦ પદભ્રષ્ઠ પદભ્રષ્ટ
૩૩૪ નલલકથાદ્વારા નવલકથાદ્વારા
૩૪૪ ૩૨ રક્ત નીનદી રક્તની નદી
૩૪૮ અનુપમદેવીની અનુપમાદેવીની
૩૫૦ ૧૬ ભારત ર્ષના ભારતવર્ષના
૩૬૧ ટુકટા ટુકડા
૪૦૦ ૧૨ ધોર્યું . ધોયું ,
૪૦૪ કવિતાના કવિતાની
૪૦૬ ૨૬ રોશમાં રોષમાં
૪૦૯ અનાકાની આનાકાની
૪૧૫ ૩૨ ભવતું ભાવતું







‘ભારતની દેવીઓ’ ગ્રંથ ૨જો

રૂ પ સું દ રી
અને બીજાં સ્ત્રીરત્નો

(રજપુતયુગની ૭૪ શ્રેષ્ઠ સન્નારીઓનાં ચરિત્રો)








Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.