લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ગંગાદેવી

વિકિસ્રોતમાંથી
← મખદૂમ–ઈ–જહાં–બિદરની બેગમ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
મખદૂમ–ઈ–જહાં–બિદરની બેગમ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
લાલદેડ →


१५३–गंगादेवी

વિજયનગરના પ્રાચીન રાજ્યના સ્થાપકના રાજા રાજકુમાર કંપનદેવની પત્ની હતી. ઈ. સ. ના ૧૪મા સૈકામાં તેનો જન્મ થયો હતો. એણે ભક્તિમાર્ગની કવિતા સંસ્કૃત ભાષામાં રચી છે.