સર્જક:ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસી . નિવાસ : અમદાવાદ . વતન: શેલણા

   લેખન,વાંચન,અભિનય,અનુવાદ,ભાષાઓ શીખવી,સારા શ્રોતા હોવું આદિ શોખ .

કવિ શ્રી અક્ષય દવેની યાદમાં મિત્રો એ સાથે મળી એક સંસ્થા ૧૯૯૦માં શરૂ કરી -અક્ષય દવે સ્મૃતિ સમિતિ .

કાવ્યધારા - કૃષ્ણ દવે અને મુંજાલ દવે સાથે શરૂ કર્યું .
સભ્ય :વિશ્વ કવિતા કેન્દ્ર, અમદાવાદ 

સભ્ય : ગુજરાત સાહિત્ય પરિષદ

દૂરદર્શન,આકાશવાણી પરથી અને સામયિકોમાં કવિતાઓ પ્રસારિત-પ્રકાશિત .