અકબર

વિકિસ્રોતમાંથી
અકબર
ઉત્તમલાલ ત્રિવેદી
૧૯૧૩


દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ કચ્છ સમારક ગ્રંથમાળા નં. ૬.

અકબર.
(રૂલર્સ ઑફ ઇંડિયા સીરીઝમાંના પુસ્તકનો અનુવાદ.)

કર્તા,
રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી. બી. એ. એલએલ. બી.,

અમદાવાદ.
 

છપાવી પ્રસિદ્ધ કરનાર,
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી
રા. રા. હીરાલાલ ત્રીભોવનદાસ પારેખ, બી. એ.,

આસિ. સેક્રેટરી, અમદાવાદ
 
આવૃત્તિ પહેલી.
પ્રત ૧ ૦ ૦ ૦.
 

અમદાવાદ.
ધી “ડાયમંડ જ્યુબિલી” પ્રિન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.

સંવત ૧૯૬૯.
સને ૧૯૧૩.
 
કીમત આઠ આના.









(સર્વ હક્ક ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને સ્વાધિન.)


દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ કચ્છ સ્મારક

ગ્રંથમાળાનો ઉપોદ્‌ઘાત.

દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ કચ્છના દીવાન હતા ત્યારે તેમણે જે ઉત્તમ કાર્યો કર્યાં તેનું સ્મરણ રહેવા માટે તે દેશના લોકોએ એક ફંડ ઉભું કર્યું હતું તેની પ્રોમીસરી નોટો રૂ. ૮૭૫૦) ની લેઈ સન ૧૮૮૮ માં સોસાઈટીને સ્વાધીન કરવામાં આવી છે. તેની એવી શરત છે કે, તેના વ્યાજમાંથી અર્ધી રકમ ગુજરાતી પુસ્તકો રચાવવા માટે ઈનામ આપવામાં વાપરવી અને બાકીની બધી રકમમાંથી પુસ્તકો ખરીદ કરી અમુક લાઈબ્રેરીઓમાં આપવાં. આ સરત પ્રમાણે આજ સુધીમાં આ ફંડમાંથી નીચેનાં પુસ્તકો રચાવી સોસાઈટી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.

૧ ઈંગ્લાંડની ઉન્નતિનો ઇતિહાસ…
૨—૦—૦
 
૨ પ્રતિનિધિ રાજ્ય વિષે વિવેચન.…
૧—૦—૦
 
૩ પ્રાચીન ભારત ભાગ ૧ લો…
૦—૧૨—૦
 
૪ રૂશિયા.…
૦—૬—૦
 
૫ લોકોપયોગી શારીરવિદ્યા.…
૦—૪—૦
 
૬ અકબર.…
૦—૮—૦
 

ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીની ઑફીસ.
તા. ૨૫ ફેબ્રુઆરી સન ૧૯૧૩.

 



અનુક્રમ

ક્રમાંક નામ પૃષ્ઠાંક
દિગ્‌દર્શન.
બાબરનું કુટુંબ અને તેનું નાનપણ.
બાબરે કાબુલ મેળવ્યું. ૧૦
બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ. ૧૭
હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ. ૨૩
હમાયૂં–અકબરનું બાલ્ય. ૩૫
હુમાયૂંની હિંદુસ્તાન ઉપર સવારી તેનું મૃત્યુ. ૪૩
પિતાની ગાદી માટે અકબરનો વિગ્રહ. ૪૭
સોળમા સૈકાના મધ્ય ભાગમાં હિંદુસ્તાનની સામાન્ય સ્થિતિ. ૫૨
૧૦ બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય. ૫૯
૧૧ અકબરના રાજ્યનો ઇતિહાસ. ૬૬
૧૨ અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા. ૧૦૯


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.