લખાણ પર જાઓ

કંકાવટી

વિકિસ્રોતમાંથી
કંકાવટી
ઝવેરચંદ મેઘાણી
નિવેદન →કંકાવટી

ગુજરાતની વ્રતકથાઓ

મંડળ
પહેલું અને બીજુંમંડળ પહેલું

આવૃત્તિ : પહેલી 1927, બીજી 1928, ત્રીજી 1932, ચોથી 1939, પાંચમી 1941,
છઠ્ઠી 1945, સાતમી 1947, આઠમી 1951, પુનર્મુદ્રણ : 1955, 1958, 1965, 1974


મંડળ બીજું

આવૃત્તિ : પહેલી 1936, બીજી 1944, ત્રીજી 1947, ચોથી 1951, પુનર્મુદ્રણ : 1955
પાંચમી 1958, પુનર્મુદ્રણ : 1972


બેઉ મંડળનું સંયુક્ત પુનર્મુદ્રણ : 1984, 2001, 2005
સમગ્ર મેઘાણી સાહિત્યના ગ્રંથ લોકકથા સંચય'માં 2014


અર્પણ


મંડળ પહેલું
પુત્રી પદ્મલતાને


મંડળ બીજું
ભાઈ ધૂમકેતુને