કંકાવટી/મંડળ ૨/૧૩. ચોખા-કાજળી વ્રત
Appearance
< કંકાવટી
← ૧૨. ફૂલ-કાજળી વ્રત | કંકાવટી ૧૩. ચોખા-કાજળી વ્રત ઝવેરચંદ મેઘાણી |
૧૪. ભે-બારશ → |
ચોખા-કાજળી વ્રત
વરસોવરસ એક હજાર ડાંગના દાણા લે બે નખ વડે દાણા વધારી વધારીને અણીશુદ્ધ એક હજાર ચોખા કાઢે.
- વ્રત અધૂરું રાખીને દીકરી મરી જાય તો માવતર પૂરું કરે.
- રાતે જાગરણમાં ટોપરું ને સોપારીની કરચો ખાઈ આખી રાત ચલાવે.