ચર્ચા:કંકાવટી
નવો વિષય- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = [[કંકાવટી]] | author = ઝવેરચંદ મેઘાણી | translator = | section = પ્રકરણનું નામ | previous = [[કંકાવટી/xxx|xxx]] | next = [[કંકાવટી/yyy|yyy]] | notes = }} zzz (અપૂર્ણ)
જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક સાથે) અને zzz=પ્રકરણનું લખાણ.
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]- --સતિષ પટેલ (talk) ૦૧:૨૪, ૮ માર્ચ ૨૦૧૩ (IST)
- --સુશાંત સાવલા
- --Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૨૬, ૮ માર્ચ ૨૦૧૩ (IST)
- --Unnati (talk) ૧૬:૫૦, ૧૦ માર્ચ ૨૦૧૩ (IST)
- -- અશોક વૈષ્ણવ, ૧૩ માર્ચ, ૨૦૧૩
- --જયમ પટેલ (talk) ૨૧:૫૫, ૧૩ માર્ચ ૨૦૧૩ (IST)
- __દેવેંદ્રસિઁહ ગોહિલ ૦૧:૧૨, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST)
- --નિરજ ૧૧:૦૨, ૫ એપ્રિલ ૨૦૧૩ (IST)
- --DBhavsar709 (talk) ૧૭:૫૩, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)
પુસ્તકની લિંક
[ફેરફાર કરો]મંડળ પહેલું https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B1IzwsOXjEt2YnBKWHJOT0xoOXc
મંડળ બીજું https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B1IzwsOXjEt2OG9KSUZESkdnRXc
ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૧:૧૫, ૮ માર્ચ ૨૦૧૩ (IST)
- સતિષભાઈ શક્ય હોય તો આ પૃષ્ઠને ડ્રોપબોક્સ પર મુકશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૫, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)
પ્રકરણની વહેંચણી
[ફેરફાર કરો]મિત્રો, જે તે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.--સતિષ પટેલ (talk) ૦૧:૨૪, ૮ માર્ચ ૨૦૧૩ (IST)
નિવેદન--સતિષ પટેલ (talk) ૦૦:૩૨, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST) $પુરોગામી પુરાવા--સતિષ પટેલ (talk) ૦૦:૩૨, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST) $
મંડળ પહેલું
- ૧.
પોષી પૂનમ- અશોક વૈષ્ણવ $ - ૨.
ચાંદરડાની પૂજા- અશોક વૈષ્ણવ $ - ૩.
આંબરડું ફોફરડું--Sushant savla (talk) ૨૩:૩૫, ૧૩ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૪.
અહલીપહલી--Sushant savla (talk) ૨૧:૧૧, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૫.
મોળાકત--Sushant savla (talk) ૨૧:૧૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૬.
એવરત જીવરત--Sushant savla (talk) ૦૭:૫૯, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૭.
તુલસી-વ્રત--Sushant savla (talk) ૨૨:૦૩, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)$ - ૮.
વીરપસલી--Sushant savla (talk) ૦૭:૨૩, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST)$ - ૯.
વીરપસલી (વાત બીજી)--Sushant savla (talk) ૦૮:૧૩, ૨૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૦.
નોળી નોમ--Sushant savla (talk) ૦૮:૧૭, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૧.
બોળ ચોથ--વ્યોમ $ - ૧૨.
નાગ પાંચમ--વ્યોમ $ - ૧૩.
શીતળા સાતમ--Sushant savla (talk) ૨૦:૧૮, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૪.
શ્રાવણિયો સોમવાર--Sushant savla (talk) ૧૯:૧૬, ૧૮ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૫.
વનડિયાની વાર્તા----Amvaishnav (talk) ૨૨:૧૮, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૬.
કાંઠા ગૌર્ય-- --Amvaishnav (talk) ૨૨:૧૮, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૭.
પુરુષોત્તમ માસ----Amvaishnav (talk) ૨૨:૧૮, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૮.
ધરો આઠમ----Amvaishnav (talk) ૨૨:૧૮, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $
મંડળ બીજું
- ૧.
જાઈ રૂડી--જયમ પટેલ (talk) ૨૧:૫૫, ૧૩ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૨.
બીજ માવડી--જયમ પટેલ (talk) ૨૧:૫૫, ૧૩ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૩.
મુનિવ્રત--જયમ પટેલ (talk) ૨૧:૫૫, ૧૩ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૪.
ગણાગોર--સતિષ પટેલ (talk) ૨૧:૨૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૫.
ઝાડપાંદની પૂજા--સતિષ પટેલ (talk) ૨૧:૨૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૬.
ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત--સતિષ પટેલ (talk) ૨૧:૨૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૭.
વિસામડા ! વિસામડા !--સતિષ પટેલ (talk) ૨૧:૨૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૮.
મેઘરાજનું વ્રત--સતિષ પટેલ (talk) ૨૩:૪૯, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૯.
ગોર-ગોરાણીનાં ટીખળ--સતિષ પટેલ (talk) ૨૩:૪૯, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૦.
કોયલ વ્રત--સતિષ પટેલ (talk) ૨૩:૪૯, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૧.
નિર્જળ માસ--સતિષ પટેલ (talk) ૨૧:૫૯, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૨.
ફૂલ-કાજળી વ્રત--સતિષ પટેલ (talk) ૨૧:૨૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૩.
ચોખા-કાજળી વ્રત--સતિષ પટેલ (talk) ૨૧:૨૪, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૪.
ભે-બારશ--સુશાંતભાઈ અને Unnati (talk) ૧૭:૧૭, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૫.
જીકાળિયો--સુશાંતભાઈ અને Unnati (talk) ૧૭:૧૭, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૬.
રાણી રળકાદે--Unnati (talk) ૧૭:૧૭, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૭.
ઘણકો ને ઘણકી--Unnati (talk) ૧૭:૧૭, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૮.
ગાય વ્રત--Unnati (talk) ૧૭:૧૭, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૧૯.
સૂરજ પાંદડું વ્રત--સુશાંતભાઈ અને Unnati (talk) ૧૭:૧૭, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૨૦.
ખિલકોડી વહુ--ધવલ ભાવસાર $ - ૨૧.
શ્રાવણિયો સોમવાર--Unnati (talk) ૧૭:૧૭, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૨૨.
તુલસીવ્રત--દેવેંદ્રસિઁહ ગોહિલ ૦૧:૨૨, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૨૩.
ભાઈબીજ--દેવેંદ્રસિઁહ ગોહિલ ૦૧:૨૨, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૨૪.
ધનુર્માસ--દેવેંદ્રસિઁહ ગોહિલ ૦૧:૨૨, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૨૫.
ધર્મરાજાનું વ્રત--સતિષ પટેલ (talk) ૨૧:૪૫, ૧૮ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૨૬.
અગતાની વાત--સતિષ પટેલ (talk) ૨૧:૪૫, ૧૮ માર્ચ ૨૦૧૩ (IST) $ - ૨૭.
સાતમનો સડદો--સતિષ પટેલ (talk) ૨૧:૪૫, ૧૮ માર્ચ ૨૦૧૩ (IST) $
વાહ! આ તો બહેરીનના વેપારીએ બજારમાંનું બધું કંકુ ખરીદી લીધું! :) --Sushant savla (talk) ૧૮:૫૨, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)
હા હા હા હા! --Unnati (talk) ૧૪:૫૮, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)
- ભાઇશ્રી નિરજ અને ધવલ, આપ બાકી મંડળ-૨ નાં પ્રકરણો પૈકીનાં ૨૦ અને ૨૧ પ્રકરણ લખી શકો છો. આમ તો આ પ્રકરણ ઉન્નતિબેને પોતે લીધાં છે, પણ હાલમાં ઘણા દિવસથી તેઓ અહીં કાર્ય કરી શક્યા નથી, જેથી આપ આ પ્રકરણો લખી શકો છો.--સતિષ પટેલ (talk) ૦૭:૧૯, ૭ એપ્રિલ ૨૦૧૩ (IST)
- સુશાંતભાઈ, તમારી વાત સાચી છે કે કુસુમમાળા કરતાં પહેલાં કંકાવટી પૂર્ણ થવી જોઈએ. આપ અહીંનાં બાકી પ્રકરણોમાં કાર્ય કરી શકો છો. હું પણ આ કાર્ય હાથ ધરીશ. બાકી પ્રકરણો પૂર્ણ થાય એટલે અધૂરાં પ્રકરણો હાથ ધરીશું.--સતિષ પટેલ (talk) ૦૦:૫૨, ૯ એપ્રિલ ૨૦૧૩ (IST)
પરિયોજના વિકાસ
[ફેરફાર કરો]પ્રકરણ | કુલ | સંપન્ન |
---|---|---|
અક્ષરાંકન | ૪૭ | ૪૭ |
ભૂલ-શુદ્ધિ | ૪૭ | ૪૭ |
અક્ષરાંકન
[ફેરફાર કરો]100% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
[ફેરફાર કરો]100% પૂર્ણ (અંદાજિત)
માર્ગદર્શક સૂચનો તથા ચર્ચાઓ
[ફેરફાર કરો]સતિષભાઈ કંકાવટી એ એક જ પુસ્તક છે કે બે ભાગમાં છે? એટલે કે મૂળ આવૃત્તિમાં બે પુસ્તકો અલગ અલગ હતા કે એક જ છે?--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૫, ૮ માર્ચ ૨૦૧૩ (IST)
- ભાઈશ્રી વ્યોમ, કંકાવટી પુસ્તક પ્રથમ આવૃત્તિ ૧૯૨૭, બી. આ. ૧૯૨૮, ત્રી. આ. ૧૯૩૨ બહાર પડ્યા બાદ મંડળ ૨ પ્રથમ આવૃત્તિ ૧૯૩૬ માં અલગ પુસ્તકરૂપે છપાઈ હતી. હાલમાં મારી પાસે બેઉ મંડળનું સંયુક્ત પુસ્તક પ્રાપ્ય છે. આપની પાસે જો બંને અલગ પુસ્તકો હોય તો જાણ કરશો. અન્ય સૂચનો પણ જણાવતા રહેશો. આભાર.--સતિષ પટેલ (talk) ૧૬:૦૧, ૮ માર્ચ ૨૦૧૩ (IST)
- ના જી, સતિષભાઈ મારી પાસે એક જ પુસ્તકમાં છે અને આપણે બંનેને સાથે જ રાખવા છે કે અલગ કરવા છે?--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૨૫, ૮ માર્ચ ૨૦૧૩ (IST)
- ભાઈશ્રી વ્યોમ, કંકાવટી પુસ્તક પ્રથમ આવૃત્તિ ૧૯૨૭, બી. આ. ૧૯૨૮, ત્રી. આ. ૧૯૩૨ બહાર પડ્યા બાદ મંડળ ૨ પ્રથમ આવૃત્તિ ૧૯૩૬ માં અલગ પુસ્તકરૂપે છપાઈ હતી. હાલમાં મારી પાસે બેઉ મંડળનું સંયુક્ત પુસ્તક પ્રાપ્ય છે. આપની પાસે જો બંને અલગ પુસ્તકો હોય તો જાણ કરશો. અન્ય સૂચનો પણ જણાવતા રહેશો. આભાર.--સતિષ પટેલ (talk) ૧૬:૦૧, ૮ માર્ચ ૨૦૧૩ (IST)
વાર્તામાં શરૂઆતમાં ચિત્ર હોય તો તેનું શું કરીશું? એટલે કે ચડાવવું કે નહિ અને ચડાવવું તો કેવી રીતે?--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૨૪, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)
- ફોટા અને ચિત્રોના જુદા કોપી રાઈટ નિયમો છે. જો તે ચિત્રો પ્રકાશનાધિકાર બહાર હોય તો ચડાવી શકાય. પણ તે વિશે માહિતી મળવી અઘરી છે. --Sushant savla (talk) ૦૭:૨૦, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)