સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી
દેખાવ
ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ (૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) એ એક નવલકથાકાર, કવિ, ચરિત્રકાર અને વિવેચક હતાં. તેમનો જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં થયો હતો.