સભ્ય:Vijay Barot

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

વાંચન, વિચાર, વિહાર અને વિસ્તાર - જીવનને ધબકતું રાખનારા મારા પ્રેરકતત્ત્વો. કાર્યક્ષેત્ર વિજ્ઞાન શાખાનું પણ ઝોક સાહિત્ય તરફ. શોખ: કેમેરા વડે સમયનું દસ્તાવેજીકરણ (ફોટોગ્રાફી). સંશોધન ક્ષેત્ર: 'ટપાલ ટિકિટ અને ડાક સેવાનુ અધ્યયન' (ફિલાટેલી). અને હા સૌથી અગત્યનો પ્રશ્ન "હું અહીં (ગુજરાતી) વિકીસ્રોત પર શુ કરું છું? " ટૂંકમાં જવાબ આપું તો, આપણી દૂધભાષા ગુજરાતીને કિ-બૉર્ડથી હાથવગી બનાવવાના સહિયારા પ્રયાસમાં હું તમારા કાફલામાં સામેલ છું.