ઘડી એક નહીં જાય રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ઘડી એક નહીં જાય રે, તુમ દરસન બિન મોય,
તુમ હો મેરે પ્રાણજી, કાસૂં જીવણ હોય.


ધાન ન ભાવૈ, નીંદ ન આવૈ, બિરહ સતાવૈ મોય,
ઘાયલ સી ઘૂમત ફિરું રે, મેરો દરદ ન જાણે કોય.


દિવસ તો ખાય ગવાઈયો રે, રૈણ ગવાઈ સોય,
પ્રાણ ગવાયા ઝરતાં રે, નૈન ગવાયા રોય.


જો મૈં ઐસી જાણતી રે, પ્રીતિ કિયાં દુઃખ હોય,
નગર ઢંઢેરા ફેરતી રે, પ્રીતિ કરો મત કોય.


પંથ નિહારું, ડગર બુહારું, ઊભી મારગ જોય,
મીરાં કે પ્રભુ કબ રે મિલોગે, તુમ મિલિયાં સુખ હોય.