ચકલી ચોખા ખાંડે છે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ચકલી ચોખા ખાંડે છે,

પીતાંબર પગલાં પાડે છે.

બાઈ બાઈ,

તમારા હાથ કયાં ગયા

આ... રહ્યા !