ચર્ચા:અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ


આ ઝુલણા છંદમાં છે?

ઝુલણા : માત્રા-37 : તાલ-8 : 1,6,11,16,21,26,31,36મી માત્રાએ. યતી-10,20,30મી માત્રાએ. પંચકલ સંધી-દાલદા-નાં સાત આવર્તનો (રીપીટીશન્સ).

બંધારણ : દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દા.

ઉદા.પંક્તી : ” આપણા એકલાથી કશું થાય ના, વાત કોઈ કદી ના સહે છે,

                      એકલો હોય  તેને સદા  સાથમાં   કોઈ ને કોઈ   આવી  રહે  છે !”  

ક્યારેક પહેલી પંક્તીમાં ચાર વાર દાલદા લઈને પછી પરંપરીત રીતે છંદ આગળ વધતો રખાય છે :

સ્ત્રોત: https://jjkishor.wordpress.com/2007/06/19/pingal-10/