ચર્ચા:શંભુ શરણે પડી
નવો વિષયAppearance
છેલ્લી ટીપ્પણી: Aleator વડે ૮ વર્ષ પહેલાં
શ્રી.ધવલભાઈ અને મિત્રો. સરસ રચના ચઢાવી. એક પ્રશ્ન હતો, આ પ્રકારનાં પાચિન સાહિત્ય/ભજન/સ્તુતી વગેરેની ઓડિયો ફાઈલ વેબ પર ઉપલબ્ધ હોય તો તેની લિંક આપણે અહીં "સાંભળો" કે એવા કોઈ મથાળા હેઠળ મુકીએ તો ચાલે ? જેમ કે આ રચના http://www.raaga.com/play/?id=111235 પર સાંભળવા મળે છે. --[[User:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ([[User talk:Ashok modhvadia|talk]]) 07:19, 7 March 2012 (UTC)
Copied from https://wikisource.org/wiki/Talk:શંભુ_શરણે_પડી -Aleator (ચર્ચા) ૨૨:૩૧, ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)