ઢાંચાની ચર્ચા:પ્રકાશન-ભારત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ખંડ કે કલમ?[ફેરફાર કરો]

કાયદાઓની વ્યાખ્યામાં આવતા અંગ્રેજી શબ્દ section માટે ગુજરાતીમાં કલમ શબ્દ વપરાય છે એવી મારી જાણકારી યોગ્ય છે કે પછી ખંડ સાચો શબ્દ છે? કે પછી બંને શબ્દો વપરાય છે?--Dsvyas (talk) ૦૪:૨૩, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)