ઢાંચો:શ્રવણ
દેખાવ
{{શ્રવણ}} એ પાનામાં શ્રાવ્ય ફાઈલોને કેવી રીતે ઉમેરવી? તેની માહિતે આપે છે. આ ઢાંચાનો ઉપયોગ શ્રાવ્ય ફાઈલો જેમકે સંગીત, ભાષણ આદિની ફાઈલ વાપરીને વપરાવો જોઈએ.
સામાન્ય વપરાશ
[ફેરફાર કરો]{{શ્રવણ
| filename =
| title =
| description =
| pos =
}}
- filename (જરૂરી): તે મિડીયા ફાઈલનું નામ , તે ફાઈલાના: (એક્સટેન્શન અક્ષરો) વિના
- title (જરૂરી): શ્રાવ્ય ફાઈલનું શીર્ષક, જે લેખમાં દર્શાવવાનું છે.તેની આસપાસ અવતરણ ચિન્હો ન લખશો. અહીં વિકિ કડીઓ (વિકિલિન્ક) પણ ન વાપરશો , તે કામ નહિ કરે.
- description: શ્રાવ્ય ફાઈલનું વર્ણન.
- pos = left or right (સ્થાન: ડાબે કે જમણે )
એક કરતા વધુ ફાઈલો
[ફેરફાર કરો]એક લેખમાં એક કરતા વધુ ફાઈલો પણ ઉમેરી શકાય છે તે માટે તે ઢાંચામાં સર્વ પરિમાણોને નીચે ઉમેરતા જવા. આમ કરતાં દસ વખ કરી દસ ફાઈલો ચડાવી શકાશે.
{{Listen
| filename =
| title =
| alt =
| description =
| filename2 =
| title2 =
| alt2 =
| description2 =
| filename3 =
| title3 =
| alt3 =
| description3 =
}}
- filename (Required): તે મિડીયા ફાઈલનું નામ , તે ફાઈલાના: (એક્સટેન્શન અક્ષરો) વિના
- title (Required): tશ્રાવ્ય ફાઈલનું શીર્ષક, જે લેખમાં દર્શાવવાનું છે.તેની આસપાસ અવતરણ ચિન્હો ન લખશો. અહીં વિકિ કડીઓ (વિકિલિન્ક) પણ ન વાપરશો , તે કામ નહિ કરે.
- alt: જો ફાઈલ દ્રશ્યમાન હોય તો અંધ લોકોની સહાયતા માટે માટે તે ચિત્ર કે ક્લિપની માહિતી ધરવતા અક્ષરો ; જુઓ Wikipedia:Alternative text for images. This is needed for file formats such as Ogg's
.ogvએક્સટેન્શન ધરાવતી દ્રશ્ય-શ્રાવ્ય ચલચિત્ર ફાઈલો માટે આની જરૂર પડશે. આ શબ્દ એ માત્ર શરોઆતના સ્થિર ચિત્ર વિષે જ માહિતી આપવી નહિ કે સંપૂર્ણ ચલચિત્ર માટે. - description: માહિતી
ગોઠવણના વિકલ્પો
[ફેરફાર કરો]આ ઢાંચો તે કેવો દેખાશે તે માટેના અમુક પરિમાણો વાપરે છે:
- type: અહીં sound, speech and music (default) જેવાં શબ્દો વાપરીને ચોકઠાં માં ડાબે દેખાતું નાનકડું ચિત્ર બદલી શકાય છે. અહીં ત્રણ શબ્દો sound (ધ્વની), speech(ભાષણ) and music(સંગીત) (અંગ્રેજીમાં જ) વાપરવા.
- header: ચોકઠાં ના મથાળા માટે આને વાપરી શકાય .
- help: જો આ વિકલ્પને
|help=noપરિમાણ પર ગોઠવાય તો, ચોકઠાની નીચે આવતું મદદ સંબંધી વિકલ્પ દેખાતો બંધ થશે. આ વિકલ્પનો ઉપયોગ ત્યારે જ કરશો જ્યારે તે પૃષ્ઠ પર અન્ય શ્રાવ્ય ફાઈલમાં મદદનો વિકલ્પ આવેલો હોય. ; કમસે કમ પહેલી શ્રાવય્ ફાઈલના ચોકઠા માં તો તેનો ઉપયોગ થયેલો હોવો જ જોઈ. - pos: સ્થાન, મૂળ રીતે ધ્વની ચોકઠું લેખની ડાબે જ રહેશે. જો આને left વિકલ્પ આપી ગોઠવશો તો ચોકઠું અત્યંત ડાબે ગોઠવાશે.
- image: આ વિકલ્પ વિવિધ લઘુચિત્ર ગોઠવવામાં મદદ કરે છે. દા.ત.
|image=[[File:Example.jps|20px]]. આમાં ચિત્ર ઉમેરવાને નિષ્ક્રીય કરવા|image=noneપરિમાણ ગોઠવી શકો છો. - style: આ વિકલ્પનો ઉપયોગ ચોકઠામાં વિવિધ ભાત કે ગોઠવણ માટે થાય છે. જો તમે પરિમાણ float:none સક્રીય કરી દેશો તો તે અનુકુળ હોય ત્યારે ચોકઠાને બાંધી દેશે. જો તેમે પરિમાણ float:none; clear:none સક્રીય કરશો તો આ ચોકઠું અન્ય ચોકઠાને બાજુમાં સહ અસ્તિત્વ ધરાવી શકશે.
- play#: અમુક મિડીયા ફાઈલો ને હરોળમાં બતાવી શકાતી નથી; જો તેમ હોય તો પરિમાણ
|play=noને ગોઠવતા તૂટેલી હરોળની રેખાને રોકી શકાશે. - plain: જો વિકલ્પને
|plain=yesઆમ ગોઠવશો, તો સર્વ પ્રકારની અલંકારીક ગોઠવણો (ચોકઠાની કિનાર, ચિત્ર, અને મદદની કડી) વગેરેને લઘુ આવૃતિમાં દેખાશે. આ સાથે ડાબી કે જમણી તરફના સ્થાન કે|style=(e.g.,|style=float:right)વાપરીને તેનું સ્થાન નક્કી કરવાની શક્તિ અને આસપાસની માર્ક-અપ પણ નિષ્ક્રીય થઈ જાય છે.
ઉદાહરણો
[ફેરફાર કરો]- મૂળભૂત ઉદાહરણ
{{Listen
| filename = Accordion chords-01.ogg
| title = અકોર્ડિયનના સૂર
| description = અકોર્ડિયન પર વાગતા સૂર
}}
- ચલચિત્રસાથેનું ઉદાહરણ
{{Listen
| header =ઉદઘાટન ભાષણ
| filename = Barack Obama inaugural address.ogv
| alt = એક માણસ કાળ કોટમાં ઈશારા સાથે ભાષન કરતો દેખાય છે. તેની પૃષ્હ ભૂમિમાં ગરમ કપડા પહેરેલા ડઝન જેટલા માણસો જોઈ શકાય છે.
| title = બરાક ઓબામાનું ઉદ્ઘાટન ભાષણ
| description = ૨૦ જાન્યુઆરી ૨૦૦૯ ના દિવસે બરાક ઓબામ અપાયેલ ઉદઘાટન ભાષણ <br>(સમય: ૨૧ મિનિટ, ૨૧ સેકન્ડ)
| help = no
| type = sound
}}
- મથાળા સાથેનું ઉદાહરણ
{{Listen
| filename = Phrase de Neil Armstrong.oga
| title = "વન સ્મૉલ સ્ટેપ ફૉર મૅન..."
| description = ચંદ્ર પર બોલાયેલા પ્રથમ શબ્દો.
| type = speech
| pos = left
| header = આ શબ્દ પ્રયોગનું દ્વની મુદ્રણ:
}}
- સાદું ઉદાહરાણ
{{Listen
| filename = Accordion chords-01.ogg
| title = અકોર્ડિયનના સૂર
| plain = yes
| style = float:left
}}
- એનેક ફાઈલો સાથેનું ઉદાહરણ
{{Listen
| filename = Accordion chords-01.ogg
| title = અકોર્ડિયનના સૂર
| description = અકોર્ડિયન પર વાગતા સૂર
| type = music
| filename2 = Moonlight.ogg
| title2 = ''મુનલાઈટ સોનાટા''
| description2 = બીથોવન ની "સોનાટા C-sharp minor સૂરમાં"
| filename3 = Au_clair_de_la_lune_mode_do.mid
| title3 = ઔ ક્લેર દી લા લુન
| description3 = પારાંપારિક ફ્રેંચ બાળ ગીત
| play3 = no
}}


