લખાણ પર જાઓ

નદી કિનારે નાળિયેરી

વિકિસ્રોતમાંથી
નદી કિનારે નાળિયેરી
અજ્ઞાત



નદી કિનારે નાળિયેરી

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે

પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે

બીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે

ત્રીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે અંબા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે

ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે


પાચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે ખોડીયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે

છઠ્ઠું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે ચામુંડાને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે