આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦ : ક્ષિતિજ
‘કેમ ?’
‘જગતમાં આવીને દેહ અને મન થાકી જતાં નથી ?'
‘શાથી ?’
‘આ દેહનાં બંધન, મનનાં બંધન, વર્ણનાં બંધન, સમાજનાં બંધન,
રાજ્યનાં બંધન ! માનવી આ બંધન જીવવા જન્મે છે શા માટે ?’