પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨ : ક્ષિતિજ
 

 

________________

પ્રથમ અળખાય છે. અને મેઘ તથા ૧૨ઃ શિતિજ ચપલામાંથી શંખનાદ સંભળાયો. તેનો આછો સૂર પ્રથમ ઓ, નહિ એવો હતો. ચારપાસના ઘુઘવાટમાં શંખનાદની શરૂઆત . હતી. પરંતુ એ શંખનો ઘોર ધીમે ધીમે વધ્યો, અને મેઘ સાગરગર્જનાને વીંધી નાખતો તે સ્થિર બની ગયો. એટલું જ નહિ તે રવ પાસેના વહાણમાં પણ સંભળાયો. શંખધ્વનિ યુદ્ધનું આહ્વાન આપતો ન હતો : તે રક્ષણ લંબાવતો (2) એમ બીજા વહાણના સૈનિકો પણ સમજી ગયા. એ વહાણ ઉપર મોટા મોર દોર પડવા લાગ્યા. મૈત્રીનું આ વધારાનું ચિહ્ન પણ ઓળખાયું. છતાં મૈત્રીનો ઉમળકાભર્યો સ્વીકાર જાણે જરૂરનો ન હોય એમ એ વહાણના ચાલકોએ ન છૂટકે ફેંકાયેલા દોર બાંધ્યા. પરંતુ એ વહાણને સહાયની જરૂર તો હતી જ. તેના એક ભાગમાં તડ પડી હતી. વંટોળિયો તેને ચકમંડલમાં ફેરવતો હતો, એટલું જ નહિ ઉથલાવી પાડવા મથન કરી રહ્યો હતો. વંટોળિયામાંથી છૂટવા કિનારે ધસી આવતા એ વહાણને કિનારે ન પહોંચવા દેવું એવો વંટોળિયાનો નિશ્ચય હતો. અને સુબાહુ તથા સુકેતુએ પોતાનું વહાણ સહાયમાં ન મૂક્યું હોત તો અત્યારની આંધીમાં એ વહાણ જરૂર તળિયે બેસવાનું હતું. છતાં આમ સહાયને અણગમતી ગણનાર એ નાવિકો કોણ હતા ? ‘સુબાહુ ! આ કોણ બેવકૂફો વહાણ ચલાવે છે?સુકેતુએ કહ્યું. બેવકૂફો નથી. કુશળ વહાણવટી વગર આ વહાણ આટલે આવત નહિ.' સુબાહુએ કહ્યું. ‘બચવાની બહુ તૃષ્ણા રાખતા નથી.” ‘આપણને કદાચ ઓળખ્યા હોય.” તેથી શું ?' આપણને દુશમન લેખતા હોય, દુશ્મન મિત્ર બની ઉપકાર કરવા આવે તે કોને ગમે?” ભયાનક તોફાનમાં ઊછળતી હોડીમાં ઊભા રહેલા બંને વીરોનાં હૃદય શાંત હતાં. કુશળ સ્વરાને જલદ અશ્વ ગમે છે. જેમ અશ્વનો થનગનાટ વધારે તેમ સ્વારનો આનંદ વધારે. તોફાનની ભયંકરતા તેમને વધારે આનંદ આપતી હતી. અંદર કોઈ સ્ત્રી છે. સુકેતુએ કહ્યું. ‘મધ્યમંદિરનૌકા છે એટલે સ્ત્રીઓ હશે જ.' સુબાહુએ કહ્યું. સ્ત્રીઓ ?